AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

T20 WC: વર્લ્ડ ચેમ્પિયન ટીમ ઈન્ડિયાની ‘બેચલર ક્લબ’… અડધાથી વધુ ખેલાડીઓ છે અવિવાહિત

T20 વર્લ્ડ કપ 2026: ભારતીય ટીમે ન્યુઝીલેન્ડને હરાવીને તેનો ત્રીજો T20 વર્લ્ડ કપ જીત્યો. આ ટીમના ઘણા ખેલાડીઓ બેચલર ક્લબનો ભાગ છે. ચાલો જાણીએ કે કયા ખેલાડીઓ હજુ પણ અવિવાહિત છે.

| Updated on: Mar 10, 2026 | 11:57 PM
Share
T20 વર્લ્ડ કપ 2026માં ભારતીય ક્રિકેટ ટીમની જીત પછી ટીમના ખેલાડીઓ અંગે ચાહકોમાં રસ વધ્યો છે, ખાસ કરીને તે ખેલાડીઓ વિશે જે હજુ પણ અવિવાહિત છે અને “બેચલર ક્લબ”નો ભાગ છે.

1 / 6
15 સભ્યોની આ ચેમ્પિયન ટીમમાં અનુભવી તેમજ યુવા ખેલાડીઓનું બેલેન્સ કોમ્બિનેશન જોવા મળ્યું. ટીમમાં 6 ખેલાડીઓ પહેલેથી જ પરિણીત છે.

2 / 6
સૂર્યકુમાર યાદવ, અક્ષર પટેલ, જસપ્રીત બુમરાહ, સંજુ સેમસન, શિવમ દુબે, વરુણ ચક્રવર્તી પરિણીત છે. જ્યારે હાર્દિક પંડ્યા હાલમાં છૂટાછેડા બાદ નવા રીલેશનશીપમાં છે.

3 / 6
જો ટીમના બાકી ખેલાડીઓ પર નજર કરીએ તો તેમાં ઘણા ખેલાડીઓ હજુ પણ અવિવાહિત છે. આ વર્લ્ડ કપ જીતનાર ટીમમાં કુલ આઠ ખેલાડીઓ એવા છે, જે હજુ સિંગલ ગણાય છે.

4 / 6
બેચલર ખેલાડીઓમાં અર્શદીપ સિંહ, તિલક વર્મા, અભિષેક શર્મા, વોશિંગ્ટન સુંદર, મોહમ્મદ સિરાજ, ઇશાન કિશન, કુલદીપ યાદવ અને રિંકુ સિંહનો સમાવેશ થાય છે.

5 / 6
જોકે આ 8 બેચલર ખેલાડીઓમાં બે ખેલાડીની સગાઈ થઈ છે. રિંકુ સિંહ અને કુલદીપ યાદવ હજુ પરિણીત નથી, પરંતુ તેઓ સગાઈ કરી ચૂક્યા છે. છતાં પણ તેઓ સત્તાવાર રીતે હજુ અવિવાહિત ગણાય છે. કુલદીપ યાદવ 14 માર્ચ, 2026 ના રોજ વંશિકા સાથે લગ્ન કરશે. (PC: PTI/X/INSTAGRAM)

6 / 6

પાકિસ્તાનના શાહિદ આફ્રિદીએ ભારતના જસપ્રીત બુમરાહની ખુલ્લેઆમ પ્રશંસા કરી, કહ્યું- ‘વર્લ્ડનો બેસ્ટ બોલર’

Follow Us
ભાવનગર જિલ્લામાં 80% વિસ્તારમાં કપાસ અને મગફળીનું વિક્રમ જનક વાવેતર

વાલીઓનો સરકારી શાળાઓ પ્રત્યેનો વિશ્વાસ હવે દિવસેને દિવસે વધ્યો

₹120 કરોડના ટાઈડલ ડેમે વધારી ખેડૂતોની ચિંતા! 40 ફૂટ સુધી જમીન ધોવાઈ

રાજકોટમાં એનાલૉગ પનીર પર પ્રતિબંધ છતાં ઉત્પાદન ચાલુ

સ્પેસએક્સનું અનિયંત્રિત રોકેટ ચંદ્ર સાથે અથડાયું, શુ પૃથ્વીને થશે ખતરો

બિનજરૂરી ખર્ચ વધી શકે છે, પરિવારના સભ્યોનો પૂર્ણ સહયોગ મળશે

ગુજરાતમાં એનાલોગ પનીર, ચીઝ અને બટર પર પ્રતિબંધ

અમદાવાદની શાળાઓમાં રવિવારે સ્વૈચ્છિક વર્ગોને મંજૂરી

વાયબ્રન્ટ ગુજરાત માટે CM ભૂપેન્દ્ર પટેલ અને હર્ષ સંઘવી જશે વિદેશ

કોમનવેલ્થ ગેમ્સમાં ભારતનો ડંકો વાગ્યો : DyCM હર્ષ સંઘવી

g clip-path="url(#clip0_868_265)">