Railway Update : Vadodara-Ahmedabad થી દોડતી ટ્રેનનો રુટ 31મી ડિસેમ્બર સુધી લંબાવાયો, તહેવારોને ધ્યાનમાં રાખીને લેવાયો નિર્ણય
Vadodara-Ahmedabad : આગામી દિવસોમાં તહેવારોને ધ્યાનમાં રાખીને રેલવેએ મુસાફરોની સુવિધા માટે વડોદરા, અમદાવાદથી દોડતી સ્પેશિયલ ટ્રેનને 31મી ડિસેમ્બર સુધી લંબાવવાનો નિર્ણય કર્યો છે.
Most Read Stories