AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ગૌતમ ગંભીરને લાગી શકે છે મોટો ઝટકો, ટીમ ઈન્ડિયામાંથી તેના 2 ખાસ વ્યક્તિઓની થશે હકાલપટ્ટી !

બોર્ડર-ગાવસ્કર ટ્રોફીમાં હાર બાદ ગૌતમ ગંભીરનું કદ થોડું ઓછું થઈ રહ્યું હોય તેવું લાગી રહ્યું છે. મીડિયા રિપોર્ટ્સનું માનીએ તો BCCI ગૌતમ ગંભીરના બે ખાસ લોકોને ટીમ ઈન્ડિયામાંથી બહારનો રસ્તો બતાવી શકે છે. જાણો કોણ છે ગંભીરના આ બે ખાસ લોકો જેમની ટીમ ઈન્ડિયામાંથી હકાલપટ્ટી થઈ શકે છે.

| Updated on: Jan 14, 2025 | 4:54 PM
Share
ઓસ્ટ્રેલિયા પ્રવાસ પર હાર બાદ BCCI અલગ મૂડમાં જોવા મળી રહ્યું છે. હાલમાં જ BCCIના અધિકારીઓ, પસંદગીકારો અને કોચ-કેપ્ટનની બેઠકમાં ઘણા મોટા નિર્ણયો લેવામાં આવ્યા છે. એવા અહેવાલ છે કે ગૌતમ ગંભીરના બે સહયોગીઓને પણ કાઢી મૂકવામાં આવી શકે છે.

1 / 5
મીડિયા રિપોર્ટ્સ અનુસાર ભારતીય ક્રિકેટ ટીમના આસિસ્ટન્ટ કોચ અભિષેક નાયર અને રેયાન ટેન દેશકાથેની ભૂમિકા પર સવાલો ઉઠી રહ્યા છે અને માનવામાં આવી રહ્યું છે કે તેઓ ટીમથી અલગ થઈ શકે છે. ભારતના ઈંગ્લેન્ડ પ્રવાસ પહેલા ટીમ ઈન્ડિયાના કોચિંગ સ્ટાફમાં ફેરફાર કરવામાં આવી શકે છે અને તેમાં નિષ્ણાત લોકોને સામેલ કરી શકાય છે.

2 / 5
ઓસ્ટ્રેલિયા પ્રવાસ દરમિયાન જ્યારે વિરાટ કોહલી ઓફ સ્ટમ્પની બહારના બોલ પર સતત આઉટ થઈ રહ્યો હતો, ત્યારે રોહિત શર્મા પણ ટેકનિકલી રીતે નબળો દેખાઈ રહ્યો હતો, ત્યારે સવાલ ઉઠ્યો કે ટીમ ઈન્ડિયાના બેટિંગ કોચ શું કરી રહ્યા છે? સુનીલ ગાવસ્કર અને સંજય માંજરેકરે મેચ દરમિયાન ઘણી વખત કહ્યું કે બેટિંગ કોચનો હિસાબ માંગવો જોઈએ.

3 / 5
ઓસ્ટ્રેલિયા પ્રવાસમાં હાર બાદ કદાચ BCCIએ સ્વીકારી લીધું છે કે કોચિંગ સ્ટાફ ટીમ ઈન્ડિયાના ખેલાડીઓને સપોર્ટ કરી શકતો નથી અને તેથી હવે પ્રોફેશનલ્સ ટીમ સાથે જોડાઈ શકે છે. જો BCCI ટીમ ઈન્ડિયાના સપોર્ટિંગ સ્ટાફમાં ફેરફાર કરે છે, તો ગૌતમ ગંભીર માટે આ સારા સમાચાર નથી.

4 / 5
કારણ કે અભિષેક નાયર અને રેયાન ગંભીરના કહેવા પર જ ટીમ ઈન્ડિયા સાથે જોડાયા છે. જો તેમને હટાવવામાં આવે છે તો ગંભીરના નિર્ણય પર મોટો સવાલ થશે. મોર્ને મોર્કેલ ટીમ ઈન્ડિયાના બોલિંગ કોચ છે અને તે ઈંગ્લેન્ડ પ્રવાસ પર ટીમ ઈન્ડિયાની સાથે રહેશે તે નિશ્ચિત માનવામાં આવે છે. (All Photo Credit : PTI / X)

5 / 5

ટીમ ઈન્ડિયાની તમામ મેચો, સિરીઝ, ટુર્નામેન્ટ અને ભારતીય ખેલાડીઓ સાથે જોડાયેલ તમામ સમાચાર જાણવા ક્લિક કરો

આ રાશિના જાતકો ઐતિહાસિક યાત્રાની યોજના બનાવી શકે છે, જુઓ Video

ગુજરાતના CM-DyCM સંગઠન અને સામાજિક સમીક્ષા મુદ્દે PM મોદીને મળ્યા

થોળ પક્ષી અભયારણ્યમાં છેલ્લા 20 વર્ષમાં યાયાવર પક્ષીની સંખ્યામાં વધારો

હવામાન વિભાગની આગાહી, ગુજરાતમાં જળવાઈ રહેશે ઠંડીનું પ્રમાણ

આ રાશિના જાતકોનો દિવસ ખૂબ જ ફાયદાકારક સાબિત થશે, જુઓ Video

AMC દ્વારા 35 શાળાઓને સીલ કરવાનો મામલો, પ્રિ-સ્કૂલ એસોસિએશન નારાજ

ડંકી રૂટથી વિદેશ જવા ઈચ્છતો મહેસાણાનો પરિવાર લિબિયામાં બન્યો બંધક

દાહોદના જંગલ બાદ હવે છોટા ઉદેપુરના જંગલમાં જોવા મળ્યો વાઘ

SOGએ ઝડપેલા હાઈબ્રીડ ગાંજાનો મુખ્ય સપ્લાયર ઝડપાયો

ચંડીસર GIDCમાંથી 35 લાખનો શંકાસ્પદ ઘીનો જથ્થો જપ્ત

g clip-path="url(#clip0_868_265)">