Gujarati NewsPhoto galleryGold has become cheaper ininternational market know what is price of 10 grams of gold in India today
Gold Price Today : આંતરરાષ્ટ્રીય બજારમાં સસ્તું થયું સોનુ, જાણો આજે ભારતમાં 10 ગ્રામ સોનાનો ભાવ કેટલો
સોમવારે બજારમાં સોનાના ભાવમાં ઘટાડો થયો છે. વિશ્વના એવા દેશોમાં ભારતનો સમાવેશ થાય છે જ્યાં સોનાનો સૌથી વધુ વપરાશ થાય છે. એટલા માટે ભારત મોટા પાયે સોનાની આયાત કરે છે. શુભપ્રસંગ, તહેવારોથી લઈને લગ્ન સુધી સોનાની મોટી માંગ રહે છે.