IPL હવે ICCના આ નિયમો અનુસાર ચાલશે! લીગમાં જોવા મળશે આ મોટો ફેરફાર

ઈન્ડિયન પ્રીમિયર લીગની આગામી સિઝનમાં મોટો ફેરફાર જોવા મળશે. હવે આ ઈન્ડિયન લીગમાં ઈન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલના નિયમોનો પણ ઉપયોગ કરવામાં આવશે, જે પહેલા ક્યારેય નહોતું બન્યું. આ નિર્ણય BCCIની સ્પેશિયલ જનરલ મીટિંગ (AGM)માં લેવામાં આવ્યો હતો.

| Updated on: Jan 13, 2025 | 5:58 PM
વિશ્વની સૌથી મોટી ક્રિકેટ લીગ IPLની આગામી સિઝન 21 માર્ચથી શરૂ થશે. BCCIની સ્પેશિયલ જનરલ મીટિંગ (AGM) બાદ BCCIના ઉપાધ્યક્ષ રાજીવ શુક્લાએ શેડ્યૂલને લઈને આ મહત્વપૂર્ણ માહિતી આપી. જ્યારે ફાઈનલ મેચ 25મી મેના રોજ રમાશે. આ બધાની વચ્ચે IPLના નિયમોને લઈને એક મોટું અપડેટ પણ સામે આવ્યું છે. IPLની આગામી સિઝનમાં પણ ICCના નિયમોનો ઉપયોગ કરવામાં આવશે, જેનો ઉપયોગ આ ભારતીય લીગમાં પહેલા કરવામાં આવ્યો ન હતો.

1 / 6
ઈન્ડિયન પ્રીમિયર લીગની ગવર્નિંગ કાઉન્સિલે નિર્ણય લીધો કે IPL 2025થી ખેલાડીઓ માટે ઈન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલની આચારસંહિતાનો ઉપયોગ કરવામાં આવશે. ICCની આચાર સંહિતાનું પાલન કરવાનો નિર્ણય બેઠક દરમિયાન લેવામાં આવ્યો હતો.

2 / 6
સ્ટીયરિંગ કમિટીના એક સભ્યએ PTIને જણાવ્યું કે, 'IPLમાં હવેથી વન, ટુ અને થ્રી લેવલના ઉલ્લંઘન માટે ICC દ્વારા મંજૂર કરાયેલા દંડ વસૂલવામાં આવશે. અગાઉ IPLની પોતાની આચારસંહિતા હતી, પરંતુ હવે ICC T20 ઈન્ટરનેશનલ નિયમો અનુસાર રમવાની શરતોનું પાલન કરવામાં આવશે.

3 / 6
IPL 2024માં આચારસંહિતાના ઉલ્લંઘનના 11 કેસ નોંધાયા હતા. આમાં કોલકાતા નાઈટ રાઈડર્સના હર્ષિત રાણાનો ફ્લાઈંગ-કિસ વિવાદ પણ સામેલ છે. હર્ષિત રાણા પર કુલ બે વખત આચારસંહિતાનો ભંગ કરવાનો આરોપ હતો.

4 / 6
ટિમ ડેવિડ (મુંબઈ ઈન્ડિયન્સ), કિરોન પોલાર્ડ (મુંબઈ ઈન્ડિયન્સ), વિરાટ કોહલી (રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ), સેમ કરન (પંજાબ કિંગ્સ), રસિક સલામ ડાર (દિલ્હી કેપિટલ્સ), ઈશાન કિશન (મુંબઈ ઈન્ડિયન્સ), સંજુ સેમસન (રાજસ્થાન) રોયલ્સ), રમનદીપ સિંહ (કોલકાતા નાઈટ રાઈડર્સ) અને શિમરોન હેટમાયર (રાજસ્થાન રોયલ્સ) પણ આચાર સંહિતાના લેવલ-1ના ઉલ્લંઘન કરવામાં સામેલ હતા.

5 / 6
IPL 2025ની ફાઈનલ મેચની વાત કરીએ તો આ વખતે મેચ કોલકાતાના ઈડન ગાર્ડન્સમાં રમાશે. ગત સિઝનનો ખિતાબ કોલકાતા નાઈટ રાઈડર્સે જીત્યો હતો. આવી સ્થિતિમાં આ વખતે લીગની ફાઈનલ મેચ કોલકાતા નાઈટ રાઈડર્સના હોમ ગ્રાઉન્ડ જે ઇડન ગાર્ડન્સ સ્ટેડિયમ પર યોજાશે. (All Photo Credit : PTI )

6 / 6

આઈપીએલનું શેડ્યૂલ, ટુર્નામેન્ટમાં ભાગ લેનાર ટીમો, સ્ટાર ખેલાડીઓ સહિત ક્રિકેટને લગતા સમાચારો જાણવા ક્લિક કરો

Follow Us:
g clip-path="url(#clip0_868_265)">