Vitamin D : વિટામિન ડીના સપ્લીમેન્ટ્સ બની શકે છે ખતરનાક, આ રીતે ઉણપને કરો દૂર
વિટામિન ડી આપણા શરીર માટે એક મહત્વપૂર્ણ પોષક તત્વો છે. તેની ઉણપને કારણે આપણા શરીરમાં કેલ્શિયમ અને ફોસ્ફરસનું પ્રમાણ ઘટવા લાગે છે. હાડકાં અને સ્નાયુઓ નબળા પડવા લાગે છે. આવી સ્થિતિમાં ઘણા લોકો વિટામિન ડી સપ્લિમેન્ટ્સ લે છે, પરંતુ એ જાણવું મહત્વપૂર્ણ છે કે વિટામિન ડી સપ્લિમેન્ટ્સ લેવાથી આપણા માટે કેટલું ફાયદાકારક છે.
સ્વાસ્થ્યના વધારે ન્યૂઝ વાંચવા માટે અહીં ક્લિક કરો. સારી આરોગ્ય સંભાળ તમને સ્વસ્થ રાખવામાં મદદ કરે છે. સારું શારીરિક અને માનસિક સ્વાસ્થ્ય જાળવવા માટે, સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું ખૂબ જ જરૂરી છે. આનાથી તમે તમારી જાતને ઘણી ગંભીર સ્વાસ્થ્ય સમસ્યાઓથી પણ બચાવી શકો છો.
Most Read Stories