Breaking News : 4 વર્ષ બાદ અભિનેત્રી રાગિણી ડ્રગ કેસમાં નિર્દોષ સાબિત થઈ
હાઈકોર્ટે રાગિણી દ્વિવેદીને ડ્રગ્સ કેસમાં નિર્દોષ જાહેર કરી હતી. ચાર વર્ષની કાનૂની લડાઈ બાદ આ ચુકાદાથી રાગિણીને મોટી રાહત મળી છે. આ કેસને લઈ તેની પ્રોફેશનલ લાઈફ પર ઘણી અસર થઈ પડી છે.
કર્ણાટક દક્ષિણ-ભારતના પાંચ રાજ્યોમાંનું એક છે. તેનું પાટનગર બૅંગલોર છે. આ રાજ્યની મુખ્ય ભાષા કન્નડ છે. કર્ણાટકના વધુ સમાચાર જોવા માટે અહિ ક્લિક કરો
Most Read Stories