ચેમ્પિયન્સ ટ્રોફી પહેલા ટીમ ઈન્ડિયાનો કેપ્ટન રોહિત શર્મા જશે પાકિસ્તાન ?
ચેમ્પિયન્સ ટ્રોફી 2025 19 ફેબ્રુઆરીથી કરાચીમાં શરૂ થશે. ટીમ ઈન્ડિયા આ ટૂર્નામેન્ટમાં તેની તમામ મેચ દુબઈમાં રમશે. દરમિયાન, પાકિસ્તાની મીડિયામાં દાવો કરવામાં આવી રહ્યો છે કે રોહિત એક કાર્યક્રમ માટે પડોશી દેશની મુલાકાત લઈ શકે છે.
રોહિત શર્માની ક્રિકેટ કરિયર, પર્સનલ લાઈફ, રેકોર્ડ સહિત ક્રિકેટને લગતા ન્યૂઝ જાણવા ક્લિક કરો
Most Read Stories