Shubman gill New House : પિતાએ છોડ્યું હતું ઘર, પુત્રએ બનાવ્યો કરોડોનો મહેલ, જુઓ ફોટા
ટીમ ઈન્ડિયાના સ્ટાર બેટ્સમેન શુભમન ગિલે પોતાના પરિવાર સાથે લોહરીનો તહેવાર ખૂબ જ ધામધૂમથી ઉજવ્યો હતો. શુભમન ગિલ અને તેના પરિવાર માટે નવા ઘરમાં આ પહેલી લોહરી હતી. ગિલ પરિવારના તમામ લોકો કરોડોની કિંમતના નવા ઘરમાં એન્જોય કરતા જોવા મળ્યા હતા.
ટીમ ઈન્ડિયાના સ્ટાર બેટ્સમેન શુભમન ગિલની પર્સનલ લાઈફ, ફેમિલી, કરિયર, રેકોર્ડ સહિત ક્રિકેટને લગતા ન્યૂઝ જાણવા ક્લિક કરો
Most Read Stories