જમાઈની કરી શાનદાર મહેમાનગતિ, પુત્રી સાથે ઘરે બોલાવ્યા અને 470 પ્રકારની વાનગીઓ પીરસી
દક્ષિણ ભારતના યાનમથી એક ન્યૂઝ સામે આવ્યા છે, જેમાં સાસરિયાઓએ તેમના જમાઈનું એવી રીતે સ્વાગત કર્યું કે તે આખા સોશિયલ મીડિયા પર ચર્ચાનો વિષય બની ગયો છે. સાસરિયાઓએ જમાઈ અને દીકરીને 470 પ્રકારની વાનગીઓ પીરસવામાં આવી.
વધુ વાયરલ વીડિયો જોવા માટે અહીં ક્લિક કરો.
Most Read Stories