જસપ્રીત બુમરાહને તેનો હક મળ્યો, ICCએ આપવું જ પડ્યું આ ખાસ સન્માન

ટીમ ઈન્ડિયાના ફાસ્ટ બોલર જસપ્રીત બુમરાહે ઓસ્ટ્રેલિયા સામેની ટેસ્ટ સિરીઝમાં શાનદાર પ્રદર્શન કર્યું હતું અને હવે તેને તેનું ઈનામ મળ્યું છે. ICCએ જસપ્રીત બુમરાહને ડિસેમ્બર માટે પ્લેયર ઓફ ધ મન્થ તરીકે પસંદ કર્યો છે.

| Updated on: Jan 14, 2025 | 5:42 PM
ટીમ ઈન્ડિયાના ફાસ્ટ બોલર જસપ્રીત બુમરાહે ઓસ્ટ્રેલિયા સામેની ટેસ્ટ સિરીઝમાં શાનદાર પ્રદર્શન કર્યું હતું અને હવે તેને તેનું ઈનામ મળ્યું છે. ICCએ બુમરાહને ડિસેમ્બર માટે પ્લેયર ઓફ ધ મન્થ તરીકે પસંદ કર્યો છે.

1 / 5
ઓસ્ટ્રેલિયા સામેની ટેસ્ટ શ્રેણીમાં જસપ્રીત બુમરાહ પ્લેયર ઓફ ધ સિરીઝ રહ્યો હતો અને તેણે સૌથી વધુ 32 વિકેટ લીધી હતી. જસપ્રીત બુમરાહે પેટ કમિન્સ અને ડેન પેટરસનને હરાવીને આ એવોર્ડ જીત્યો હતો. જસપ્રીત બુમરાહે ઓસ્ટ્રેલિયા પ્રવાસમાં કુલ 32 વિકેટ ઝડપી હતી. ડિસેમ્બર મહિનામાં તેણે 4 ટેસ્ટમાં કુલ 22 વિકેટ ઝડપી હતી.

2 / 5
જસપ્રીત બુમરાહે પણ જૂન 2024માં પોતાની સફળતાનો ઝંડો લહેરાવ્યો હતો. બુમરાહે જૂન 2024માં પ્રથમ પ્લેયર ઓફ ધ મંથનો એવોર્ડ જીત્યો હતો. બુમરાહ વિશ્વનો એકમાત્ર એવો બોલર છે જેણે વર્ષ 2024માં બે વાર પ્લેયર ઓફ ધ મંથ જીત્યો હતો.

3 / 5
ટીમ ઈન્ડિયાની વાત કરીએ તો 2024માં ફક્ત બે ભારતીય ખેલાડીઓ પ્લેયર ઓફ ધ મંથ જીત્યા હતા. બુમરાહ ઉપરાંત યશસ્વી જયસ્વાલે આ સિદ્ધિ મેળવી હતી. તે ફેબ્રુઆરી મહિનામાં પ્લેયર ઓફ ધ મન્થ બન્યો હતો.

4 / 5
જસપ્રીત બુમરાહ એક વર્ષમાં બે વખત પ્લેયર ઓફ ધ મંથનો એવોર્ડ જીતનાર વિશ્વનો પ્રથમ બોલર છે. આ એવોર્ડ 2021માં શરૂ કરવામાં આવ્યો હતો અને ત્યારથી માત્ર બુમરાહે આ સિદ્ધિ મેળવી છે. (All Photo Credit : PTI)

5 / 5

જસપ્રીત બુમરાહની પર્સનલ લાઈફ, ક્રિકેટ કરિયર, સિદ્ધિઓ સહિત ક્રિકેટને લગતા સમાચાર વાંચવા કરો ક્લિક

Follow Us:
g clip-path="url(#clip0_868_265)">