ચેમ્પિયન્સ ટ્રોફી માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત આ મોટી ટુર્નામેન્ટની ફાઇનલ બાદ થશે
2025ની ચેમ્પિયન્સ ટ્રોફી માટે ટીમ ઈન્ડિયાની હજુ સુધી જાહેરાત કરવામાં આવી નથી. આવી સ્થિતિમાં ભારતીય ટીમની પસંદગી સમિતિની બેઠક ક્યારે થશે અને ટીમની જાહેરાત ક્યારે થશે તે અંગે એક મોટું અપડેટ સામે આવ્યું છે. હવે ડોમેસ્ટિક ટુર્નામેન્ટ બાદ જ ટીમની પસંદગી કરવામાં આવશે.
ચેમ્પિયન્સ ટ્રોફી 2025, દેશ વિદેશમાં યોજાતી તમામ ICC ટુર્નામેન્ટ્સ, લીગ મેચો સહિત ક્રિકેટને લગતી તમામ ન્યૂઝ વિશે જાણવા કરો ક્લિક
Most Read Stories