AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

SP અને DCPમાં શું છે તફાવત ? જાણો બંનેમાં કોણ છે વધુ પાવરફુલ

દેશના તમામ રાજ્યોની સુરક્ષા વ્યવસ્થામાં પોલીસ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. રાજ્યમાં કાયદો અને વ્યવસ્થાનું યોગ્ય રીતે પાલન થાય તે સુનિશ્ચિત કરવાનું કામ બધા રાજ્યોની પોલીસ કરે છે. પણ શું તમે જાણો છો કે SP અને DCP વચ્ચે શું તફાવત છે ? આજે અમે તમને આ લેખમાં તેમની વચ્ચેનો તફાવત જણાવીશું.

| Updated on: Jan 14, 2025 | 7:57 PM
Share
દેશના તમામ રાજ્યોની સુરક્ષા વ્યવસ્થામાં પોલીસ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. પોલીસ વિભાગમાં ઘણી મહત્વપૂર્ણ પોસ્ટ હોય છે, જેમાં SP અને DCP પણ મહત્વપૂર્ણ પોસ્ટમાં સામેલ છે. પણ શું તમે જાણો છો કે SP અને DCP વચ્ચે શું તફાવત છે ?

1 / 6
પોલીસ દળમાં ઘણા અધિકારીઓ હોય છે, જેમાં ત્રણ મહત્વપૂર્ણ પદો SSP, SP અને DCP છે. સૌ પ્રથમ આ પોસ્ટનું ફૂલફોર્મ શું થાય છે, તે જાણી લઈએ. તમને જણાવી દઈએ કે SSP એટલે સિનિયર સુપરિન્ટેન્ડેન્ટ ઓફ પોલીસ, SP એટલે સુપરિન્ટેન્ડેન્ટ ઓફ પોલીસ, જ્યારે DCPને ડેપ્યુટી કમિશનર ઓફ પોલીસ તરીકે ઓળખવામાં આવે છે.

2 / 6
તમને જણાવી દઈએ કે દેશના ઘણા મોટા શહેરો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં પોલીસ કમિશનર સિસ્ટમ સ્થાપિત થઈ ગઈ છે. જે અંતર્ગત મેટ્રોપોલિટન શહેર અથવા જિલ્લાને અલગ અલગ પોલીસ જિલ્લાઓમાં વિભાજિત કરવામાં આવે છે અને ત્યાં પોલીસ વડા તરીકે DCPની નિમણૂક કરવામાં આવે છે. DCP પોલીસ કમિશનરને રિપોર્ટ કરે છે અને તે રાજ્યના DGPને રિપોર્ટ કરે છે.

3 / 6
પોલીસ તંત્રમાં, મોટાભાગના જિલ્લાઓમાં જિલ્લા પોલીસની કમાન SSP અથવા SP ના હાથમાં હોય છે. જે જિલ્લાના સૌથી ઉચ્ચ પોલીસ અધિકારી છે. જો કે, SSP અને SP વચ્ચે કોઈ ફરક નથી, તે બંને IPS છે.

4 / 6
મોટા જિલ્લામાં તૈનાત પોલીસ અધિકારીને SSP કહેવામાં આવે છે. જ્યારે નાના જિલ્લામાં તૈનાત પોલીસ અધિકારીને SP કહેવામાં આવે છે. પરંતુ બંને હોદ્દા ધરાવતા અધિકારીઓનું કામ અને સત્તા સમાન છે.

5 / 6
SSP, SP અને DCPને સમાન સુવિધાઓ આપવામાં આવે છે. ઉદાહરણ તરીકે જે જિલ્લામાં આ અધિકારીઓ પોસ્ટેડ હોય છે, ત્યાં તેમને સરકારી બંગલો, ડ્રાઇવર સાથેની સરકારી ગાડી, ગાર્ડ, સુરક્ષા કર્મચારીઓ વગેરે જેવી બધી સુવિધાઓ મળે છે. આ ઉપરાંત સરકારી ભથ્થું અલગથી આપવામાં આવે છે.

6 / 6

જનરલ નોલેજની સારી સમજ તમને વિશ્વની ઘટનાઓથી અપડેટ રાખે છે. આ ઉપરાંત તમે અવનવી ઘટનાઓ અને રોચક તથ્યો વિશે જાણી શકો છો.જનરલ નોલેજ વિશે વધારે સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો.

ક્રિસમસે ચમકાવ્યો હીરા ઉદ્યોગ
ક્રિસમસે ચમકાવ્યો હીરા ઉદ્યોગ
હાર્દિક પટેલ સહિત તમામ નેતાઓને રાજદ્રોહના કેસમાં કોર્ટે આપી ક્લીન ચીટ

સુરતમાં ACBની મોટી કાર્યવાહી: લાંચ લેતા PI તેમજ વકીલ ઝડપાયા

ગાંધીનગરમાં ગેરકાયદે દરગાહ પર ચાલ્યુ તંત્રનું બુલડોઝર- Video

પોરબંદરમાં સતત ત્રીજા દિવસે ડિમોલિશન ડ્રાઈવ, લારી-ગલ્લા ધારકો પર તવાઈ

માંડવી બીચ પર ડોલ્ફિનનું આ આગમન, પ્રવાસીઓએ દ્રશ્યો કેમેરામાં કર્યા કેદ

સૌરાષ્ટ્રના ખેડૂતોને ડુંગળીના પોષણક્ષણ ભાવ ન મળતા પારાવાર નુકસાન-VIDEO

અંબાલાલ પટેલની આગાહી: ગુજરાતના વાતાવરણમાં આવશે પલટો, પડશે આકરી ઠંડી

વડોદરા જિલ્લા કલેક્ટર કચેરીને બોંબથી ઉડાવી દેવાની ધમકી

આ 5 રાશિના જાતકો માટે આજનો દિવસ છે અત્યંત ભાગ્યશાળી, જુઓ Video

g clip-path="url(#clip0_868_265)">