Breaking News : નવા વર્ષમાં બીજો મોટો ભૂકંપ, જાપાનમાં 6.7ની તીવ્રતાના ભૂકંપ બાદ સુનામીની ચેતવણી
જાપાનના ક્યુશુ ટાપુ પર 6.9 ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો છે. ભૂકંપ બાદ જાપાને સુનામીની ચેતવણી આપી છે. આ ભૂકંપથી હજુ સુધી કોઈ નુકસાન કે જાનહાનિની માહિતી નથી. આ વર્ષે અત્યાર સુધીનો આ બીજો મોટો ભૂકંપ છે. આ પહેલા તિબેટમાં વિનાશક ભૂકંપ આવ્યો હતો.
વિશ્વના કોઈ પણ ખૂણે બનતી મોટી ઘટનાઓ વિશે જાણવા અહીં ક્લિક કરો
Most Read Stories