EPFO તરફથી આવી નવી અપડેટ, હવે તમારે આ કામ માટે HR પાસે જવાની જરૂર નથી
EPFO Update : Employee Provident Fund ના સબ્સ્ક્રાઇબર્સ માટે મોટા સમાચાર છે. હવે કર્મચારીઓને KYC માટે કંપનીની મંજૂરીની જરૂર રહેશે નહીં. હવે કર્મચારીઓ સ્વ-પ્રમાણન દ્વારા KYC જાતે કરી શકશે. ચાલો સમજીએ કે તેનો અમલ ક્યારે થશે.
બિઝનેસની વધારે સ્ટોરી જોવા માટે અહીં ક્લિક કરો.
Most Read Stories