રાહુલ દ્રવિડના પુત્ર અન્વયે ફટકારી સદી, 459 રન બનાવીને બન્યો નંબર-1
વિજય મર્ચન્ટ ટ્રોફીમાં ફરી એકવાર રાહુલ દ્રવિડના નાના પુત્ર અન્વયનું બેટ જોરદાર ચાલ્યું છે. આ ખેલાડીએ પંજાબ સામે 110 રનની અણનમ ઈનિંગ રમી હતી. સાથે જ તે પોતની ટીમ માટે સૌથી વધુ રન બનાવનાર બેટ્સમેન પણ રહ્યો હતો.
રાહુલ દ્રવિડ સહિત ટીમ ઈન્ડિયાના સ્ટાર ક્રિકેટરો સાથે જોડાયેલ તમામ ખબરો વિશે જાણવા માટે કરો ક્લિક
Most Read Stories