Champions Trophy 2025 : પાકિસ્તાન પોતાના જ જાળમાં ફસાયું, ટીમ ઈન્ડિયાને આનો ફાયદો થશે

ચેમ્પિયન ટ્રોફી 2025ની શરુઆત 19 ફ્રેબ્રુઆરીથી થશે. પરંતુ 23 ફ્રેબુઆરીના રોજ આખી દુનિયાની નજર ભારત -પાકિસ્તાનની ક્રિકેટ ટીમ પર હશે. કારણ કે, આ દિવસે બંન્ને ટીમ આમને-સામને થશે.

| Updated on: Jan 15, 2025 | 10:14 AM
 ચેમ્પિયન ટ્રોફી 2025નું શેડ્યુલ જાહેર થઈ ચૂક્યું છે. આ વખતે ફાઈનલ મેચ 19 ફ્રેબુઆરીના રોજ રમાશે. ભારતીય ટીમ પોતાના મિશનની શરુઆત 20 ફ્રેબુઆરીના રોજ કરશે પરંતુ સૌથી વધુ જે મેચની રાહ જોવાય રહી છે. તે ભારત અને પાકિસ્તાનની મેચ પર છે.

1 / 5
ભારત અને પાકિસ્તાન ક્રિકેટ ટીમ વચ્ચે આ મેચ 23 ફ્રેબુઆરીના રોજ દુબઈના ઈન્ટરનેશનલ સ્ટેડિયમમાં રમાશે. આ વખત ચેમ્પિયન ટ્રોફીની મેજબાની પાકિસ્તાન પાસે છે. શેડ્યુલ પણ તૈયાર થઈ ચૂક્યું છે.પરંતુ પાકિસ્તાન પોતાની જ જાળમાં ફસાયું છે.

2 / 5
પાકિસ્તાનની ટીમ પોતાની પહેલી ચેમ્પિયન ટ્રોફી મેચ 19 ફ્રેબુઆરીના રોજ રમાશે. આ દિવસે કરાંચીમાં પાકિસ્તાન અને ન્યુઝીલેન્ડ વચ્ચે રમાશે.ત્યારબાદ બીજી મેચ 23 ફ્રેબુઆરીના રોજ ભારત વિરુદ્ધ દુબઈમાં રમાશે.

3 / 5
જો ટીમ ઈન્ડિયાની વાત કરીએ તો ભારતની પહેલી મેચ 20 ફ્રેબુઆરીના રોજ બાંગ્લાદેશ સાથે છે. ત્યારબાદ 23 ફ્રેબુઆરીના રોજ મેચ રમવા ટીમ ઉતરશે. એક બાજુ પાકિસ્તાન પોતાની મેચ રમી કરાંચીથી દુબઈ પહોંચવાનું રહેશે. તો ટીમ ઈન્ડિયા દુબઈમાં જ કેમ્પ કરી રહી હશે.

4 / 5
પાકિસ્તાનને દુબઈ પહોચી વધુ પ્રેક્ટિસ મેચ પણ રમી શકશે નહિ. ભારતીય ટીમ દુબઈમાં જ હશે. એટલે તેની પાસે તૈયારી કરવાનો સમય હશે. સાથે દુબઈ જે મેદાનમાં ભારત અને પાકિસ્તાન વચ્ચે મેચ રમાવાની છે. ત્યાં ભારતીય ટીમ પહેલા જ બાંગ્લાદેશ સાથે મેચ રમી ચૂકી હશે.એટલા માટે તેને પિચની પહેલાથી જ જાણકારી હશે. એકબાજુ ટીમ ઈન્ડિયાને ફાયદો મળી શકે છે, તો બીજી બાજુ પાકિસ્તાનની ટીમને નુકસાન ભોગવવાનો વાળો આવી શકે છે.

5 / 5

પાકિસ્તાન ક્રિકેટ ટીમનું સંચાલન PCB દ્વારા થાય છે. આ ટીમ 1952થી વિશ્વ ક્રિકેટમાં પોતાના દેશનું પ્રતિનિધિત્વ કરી રહી છે. ક્રિકેટને લગતા વધુ સમાચાર વાંચવા માટે અહિ ક્લિક કરો

Follow Us:
g clip-path="url(#clip0_868_265)">