30 ટકા પ્રિમિયમ સાથે લિસ્ટ થયો આ IPO, રેલવેના કવચ બનાવતી કંપનીની સ્ટોક માર્કેટમાં દમદાર એન્ટ્રી

ભારતીય રેલવેના સુરક્ષા કવચ બનાવતી કંપનીના IPOનું સ્ટોક એક્સચેન્જ પર શાનદાર લિસ્ટિંગ થયું છે. 290 રૂપિયાના ઇશ્યૂ ભાવ સામે આ કંપનીનો શેર 30.71 ટકાના વધારા સાથે 374 રૂપિયા પર લિસ્ટ થયો છે. IPO દ્વારા રોકાણકારોને પ્રતિ શેર 84 રૂપિયાનો નફો થયો છે.

| Updated on: Jan 14, 2025 | 1:43 PM
ભારતીય રેલવેના સુરક્ષા કવચ બનાવતી કંપનીના IPOનું સ્ટોક એક્સચેન્જ પર શાનદાર લિસ્ટિંગ થયું છે. 290 રૂપિયાના ઇશ્યૂ ભાવ સામે આ કંપનીનો શેર 30.71 ટકાના વધારા સાથે 374 રૂપિયા પર લિસ્ટ થયો છે.

1 / 5
Quadrant Future Tekના IPO દ્વારા રોકાણકારોને પ્રતિ શેર 84 રૂપિયાનો નફો થયો છે. BSE પર આ IPO રૂ. 374 પર ખુલ્યો. આ પછી સ્ટોક 390 રૂપિયા સુધી પહોંચ્યો હતો.

2 / 5
ક્વાડ્રન્ટ ફ્યુચર ટેકનો IPO 7 થી 9 જાન્યુઆરી સુધી રોકાણ માટે ખુલ્લો હતો. કંપનીએ IPO દ્વારા રૂ. 290 કરોડ એકત્ર કર્યા છે. કંપનીએ રૂ.10ની ફેસ વેલ્યુવાળા શેર માટે રૂ. 275-290 પ્રતિ શેર પ્રાઇસ બેન્ડ નક્કી કર્યો હતો.

3 / 5
ક્વાડ્રન્ટ ફ્યુચર ટેકના IPOને રોકાણકારો તરફથી ખૂબ જ સારો પ્રતિસાદ મળ્યો. આ IPO કુલ 196 ગણો સબસ્ક્રાઇબ થયા પછી બંધ થયો. આ IPOમાં રિટેલ રોકાણકારોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો.

4 / 5
રિટેલ રોકાણકારો માટે અનામત ક્વોટા 256 ગણો ભરાયો હતો, સંસ્થાકીય રોકાણકારો માટે અનામત ક્વોટા 139.77 ગણો ભરાયો હતો અને બિન-સંસ્થાકીય રોકાણકારો માટેનો ક્વોટા કુલ 268 ગણો ભરાયો હતો. 290 કરોડના આ IPO માટે કુલ 31,256 કરોડ રૂપિયાની અરજીઓ મળી હતી.

5 / 5

દર અઠવાડિયે નવા IPO જાહેર થાય છે. મોટાભાગના ગુજરાતીઓ આઈપીઓમાં ઘણું રોકાણ કરે છે, ત્યારે આઈપીઓને લગતી તમામ માહિતી તમે અમારી વેબસાઈટ પરથી મેળવી શકો છો તે જોવા માટે અહીં ક્લિક કરો 

Follow Us:
g clip-path="url(#clip0_868_265)">