લોસ એન્જલસમાં લાગેલી આગથી પ્રીતિ ઝિન્ટા પરેશાન, કહ્યું આકાશમાંથી રાખ વરસાદની જેમ પડી રહી છે

પ્રીતિ ઝિન્ટાએ લોસ એન્જલસમાં લાગેલી આગ વચ્ચે પરિવારની સુરક્ષાને લઈ ચિંતા વ્યક્ત કરી છે. આ સાથે સુરક્ષા કર્મીઓનો પણ આભાર માન્યો છે. આગના કારણે રહેણાંક વિસ્તારો પ્રભાવિત થયા છે, જેમાં ઘણા ઘરો નાશ પામ્યા છે,

| Updated on: Jan 14, 2025 | 12:24 PM
લોસ એન્જલસમાં ચારેબાજુ આગ જોવા મળી રહી છે. પ્રીતિ ઝિન્ટા પણ ખુબ ગભરાય છે. તેમણે આ દરમિયાન બાળકો અને પરિવારની સુરક્ષાને લઈને પણ ચિંતા વ્યક્ત કરી છે. આ આગમાં પોતાના ઘરને ગુમાવનાર માટે દુખ વ્યક્ત કર્યું છે. તેમજ રાહત કર્મીઓનો પણ આભાર માન્યો છે.

1 / 7
પ્રીતિ ઝિન્ટાએ સોશિયલ મીડિયા પર પોસ્ટ શેર કરી કહ્યું કે, લોસ એન્જલ્સના જંગલમાં લાગેલી આગ વચ્ચે તે તેનો પરિવાર હાલ સુરક્ષિત છે. તેમણે લખ્યું કે, શહેરમાં આસપાસ થયેલી તબાહી જોઈને દુખી છું.

2 / 7
સોશિયલ મીડિયા પર તેમણે લખ્યું કે, તેણે ક્યારેય વિચાર્યું પણ ન હતું કે, તેને આવા દિવસો જોવા મળશે. પ્રીતિ ઝિન્ટાએ આ તબાહી પર ચિંતા વ્યક્ત કરતા લખ્યું કે, અમે અને અમારી આસપાસના લોકો આગના કારણે ખતરામાં છીએ.

3 / 7
આકાશમાં કાળા ધુમાડા જોવા મળી રહ્યા છે. તેમજ રાખ તો જાણે વરસાદની જેમ પડી રહી છે. જો પવન બંધ નહિ થાય તો અમે શું કરશું. ખાસ કરીને અમારી સાથે અમારા બાળકો અને દાદા-દાદી પણ છે.

4 / 7
તેમણે આગળ લખ્યું, અમારી આસપાસના વિનાશથી હું દુઃખી છું અને ભગવાનનો આભારી છું કે અમે હજુ  સુરક્ષિત છીએ.' આ આગમાં જે લોકો બધું ગુમાવ્યું છે તેમના પ્રત્યે મારી સંવેદના અને પ્રાર્થના.

5 / 7
આશા છે કે પવન ટૂંક સમયમાં શાંત થઈ જશે અને આગ કાબુમાં આવી જશે. ફાયર વિભાગ, ફાયર ફાઇટર અને જીવન અને બચાવવામાં મદદ કરનાર દરેકનો ખૂબ ખૂબ આભાર. બધા સુરક્ષિત રહો.

6 / 7
લોસ એન્જલસના જંગલોમાં લાગેલી આગ ત્યાંથી ફેલાઈ છે અને રહેણાંક વિસ્તારો અને ઘરોને પોતાની ઝપેટમાં લઈ લીધી છે. રહેણાંક વિસ્તારોમાં રહેતા ઘણા સેલિબ્રિટીઓના ઘર પણ બળીને ખાખ થઈ ગયા છે. ફાયર બ્રિગેડ અને રાહત કાર્યકરો આગ ઓલવવા માટે દિવસ-રાત સતત કામ કરી રહ્યા છે,આગ પ્રભાવિત વિસ્તારોમાંથી લોકોને સતત સલામત સ્થળોએ ખસેડવામાં આવી રહ્યા છે. આ દ્રશ્ય જોઈને આખી દુનિયા ગભરાઈ ગઈ છે અને દરેક વ્યક્તિ તેના વિશે ચિંતા વ્યક્ત કરી રહી છે.

7 / 7

લોસ એન્જલસમાં લાગેલી આગ હોરર ફિલ્મ જેટલી ભયાનક છે, આ આગ હોલિવુડ સ્ટારના ઘરો સુધી પહોંચી છે. લોકો પોતાના ઘર છોડીને ભાગી રહ્યા છે. લોસ એન્જલસના વધુ સમાચાર વાંચવા માટે અહિ ક્લિક કરો

Follow Us:
g clip-path="url(#clip0_868_265)">