Express Entry : કેનેડા જવા માંગતા લોકોને આ ઇમિગ્રેશન પ્રોગ્રામ હેઠળ PR માટે મળી રહ્યું છે આમંત્રણ, જાણો વિગત
કેનેડામાં સ્થાયી થવા માંગતા ભારતીયો સહિત વિદેશી નાગરિકો એક્સપ્રેસ એન્ટ્રી ડ્રોની આતુરતાથી રાહ જુએ છે. કેનેડાના એક્સપ્રેસ એન્ટ્રી માટે ઇન્વિટેશન રાઉન્ડને વિદેશીઓ માટે કાયમી રહેવાસી બનવા અને કેનેડામાં સ્થાયી થવા માટેનો પ્રવેશદ્વાર માનવામાં આવે છે. હવે કેનેડાએ 'કેનેડિયન એક્સપિરિયન્સ ક્લાસ' પ્રોગ્રામ દ્વારા કાયમી રહેઠાણ મેળવવા માંગતા વિદેશી નાગરિકોને આમંત્રણો જાહેર કર્યું છે.
કેનેડા એક વિકસિત દેશ છે અને તેના કાયદા અને સારા શિક્ષણને કારણે ઘણા લોકો અહીં આવવાનું પસંદ કરે છે. કેનેડાના આવા અન્ય સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો..
Most Read Stories