માતા-પિતાથી લઈને પત્ની અને ભાઈ અને ભાણેજ બોલિવુડમાં સક્રિય, પત્ની સાથે બોલિવુડમાં આપી ચૂક્યો છે હિટ ફિલ્મો

બોલિવૂડના 'સિંઘમ' તરીકે જાણીતા અજય દેવગન ઘણા વર્ષોથી ફિલ્મ ઉદ્યોગ પર રાજ કરી રહ્યા છે. કોમેડીથી લઈને ઈમોશનલ પડદા પર દરેક પ્રકારના પાત્રને ખૂબ જ સારી રીતે ભજવ્યા છે. અજય દરેક ભૂમિકાને સારી રીતે નિભાવે છે. તો આજે આપણે અજય દેવગનના પરિવાર તેમજ તેની પર્સનલ લાઈફ વિશે વાત કરીશું.

| Updated on: Jan 14, 2025 | 12:46 PM

1 / 14
બોલિવુડના સિંઘમના પરિવાર વિશે જાણો,

બોલિવુડના સિંઘમના પરિવાર વિશે જાણો,

2 / 14
શું તમે જાણો છો કે 33 વર્ષથી પોતાની અભિનય કુશળતા બતાવી રહેલા અજય દેવગનનો જન્મ ક્યાં થયો હતો? અને તેમણે કેટલો અભ્યાસ કર્યો છે. તો ચાલો આજે જાણીએ.

3 / 14
અજય દેવગનનો જન્મ 2 એપ્રિલ 1969 ના રોજ વિશાલ વીરુ દેવગનના ઘરે થયો હતો. જે મૂળ પંજાબના અમૃતસરના રહેવાસી હતા. તેમની માતા વીણા દેવગન, એક ફિલ્મ નિર્માતા છે.તેમનો ભાઈ અનિલ દેવગન પણ સ્ટોરી રાઈટર અને દિગ્દર્શક હતા.

4 / 14
અજય દેવગનનો પારિવાર ફિલ્મ ઉદ્યોગ સાથે જોડાયેલો છે. માતા-પિતાથી લઈને પત્ની અને ભાઈ સુધી, દરેક લોકો ફિલ્મ ઉદ્યોગમાં સક્રિય રહ્યા છે. અજય દેવગને જુહુની સિલ્વર બીચ હાઇ સ્કૂલમાંથી સ્નાતક થયા અને પછી મીઠીબાઈ કોલેજમાં અભ્યાસ કર્યો છે.

5 / 14
અજય દેવગણે 33 વર્ષ પહેલા પોતાની કારકિર્દીની શરૂઆત કરી હતી. અજય 1991માં આવેલી ફિલ્મ 'ફૂલ ઔર કાંટે'માં મુખ્ય ભૂમિકામાં જોવા મળ્યો હતો. આ ફિલ્મથી તેણે પોતાનું નામ બદલીને અજય રાખ્યું. પણ આ અજયની પહેલી ફિલ્મ નહોતી. આ પહેલા તેમણે અભિનયની દુનિયામાં પ્રવેશ કર્યો હતો.

6 / 14
 તેમણે સૌપ્રથમ 1985માં મિથુન ચક્રવર્તીની ફિલ્મ 'પ્યારી બહેના'માં બાળ કલાકાર તરીકે અભિનયની શરૂઆત કરી હતી. આ ફિલ્મમાં તેણે મિથુનના બાળપણના રોલમાં જોવા મળ્યો હતો. અજય દેવગનની મુખ્ય અભિનેતા તરીકેની પહેલી ફિલ્મ 'ફૂલ ઔર કાંટે'એ સારી કમાણી કરી હતી.

7 / 14
આ પછી તે 'જીગર'માં જોવા મળ્યો. તે ફિલ્મ પણ હિટ રહી, અને પછી અજયે એક પછી એક ફિલ્મો કરવાનું ચાલુ રાખ્યું અને આજે તેણે 100 થી વધુ ફિલ્મો કરી છે. જેમાં કેટલીક હિટ ફિલ્મોનો સમાવેશ થાય છે. બોલીવુડ ઉપરાંત અજય દેવગણે પંજાબી અને મરાઠી ફિલ્મોમાં પણ કામ કર્યું છે.

8 / 14
અજય દેવગન અને કાજોલના લગ્ન 1999માં થયા હતા. બંનેને બે બાળકો છે, ન્યાસા અને યુગ. આ દંપતીના લગ્નને 25 વર્ષ થયા છે. બંને વચ્ચેનો સંબંધ આજ પણ ખુબ સારા છે.

9 / 14
 અજય અને કાજોલે લગ્ન પહેલા અને પછી ઘણી ફિલ્મોમાં સાથે કામ કર્યું હતું. બંને 'ઇશ્ક', 'પ્યાર તો હોના હી થા', 'યુ, મી એન્ડ હમ' અને 'તાનાજી ધ અનસંગ વોરિયર', 'હલચલ' જેવી ઘણી ફિલ્મોમાં સાથે કામ કરતા જોવા મળ્યા છે.

10 / 14
અજયે એક ઇન્ટરવ્યુમાં કહ્યું હતું કે તેણે અને કાજોલે એકબીજાને પ્રપોઝ કરવા કંઈ કર્યું નથી. બંને ફક્ત એકબીજાને જોતા રહેતા. બંનેના વિચારો એકસરખા હતા. આ સાથે, બંનેએ લગ્ન કરવાનો નિર્ણય લીધો.બોલિવૂડનો 'સિંઘમ' અજય દેવગન એક ફિલ્મ કરવા માટે અંદાજે 60 કરોડ રૂપિયા ચાર્જ કરે છે. તે પોતાના પરિવાર સાથે  લગ્ઝરી લાઈફસ્ટાઈલનો આનંદ માણે છે.

11 / 14
અહેવાલો અનુસાર, અજય દેવગનની કુલ સંપત્તિ અંદાજે 540 કરોડ રૂપિયા છે. એટલે કે અજય દેવગન 540 કરોડ રૂપિયાની સંપત્તિના માલિક છે. મુંબઈમાં તેમનો એક આલીશાન બંગલો છે.

12 / 14
 એવું કહેવાય છે કે અજય દેવગન ફિલ્મોમાં પોતાના ઘણા એક્શન સિક્વન્સ પોતે કરે છે. અજય દેવગન કારનો શોખીન છે અને તેની પાસે લક્ઝરી અને વિન્ટેજ કાર પણ છે.અજય દેવગન માત્ર સુપરસ્ટાર જ નહીં પણ સુપરડેડ પણ છે. અજય તેના બાળકોને ખુબ પ્રેમ કરે છે,  અજય દેવગન પાસે ઘણી મોટી ફિલ્મો છે જે બોક્સ ઓફિસ પર મોટા રેકોર્ડ બનાવી શકે છે.

13 / 14
 અજય દેવગન આ વર્ષે તેમની કેટલીક ફિલ્મો રિલીઝ કરવા જઈ રહ્યા છે. અજય દેવગન સ્ટારર ફિલ્મ 'રેડ 2' 1 મેના રોજ મહારાષ્ટ્ર સ્થાપના દિવસના અવસર પર સિનેમાઘરોમાં રિલીઝ થશે. આ ફિલ્મમાં રિતેશ દેશમુખ પણ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવતો જોવા મળશે. અજય દેવગન આઝાદ ફિલ્મમાં પણ જોવા મળશે.

14 / 14

તમારા મનપસંદ હીરો, હિરોઈન, ક્રિકેટર, રાજનેતા, ઉદ્યોગપતિ, અગ્રણી મહિલા, અન્ય ખેલાડી વગેરેના ફેમિલી ટ્રી જોવા માટે ક્લિક કરો

Follow Us:
g clip-path="url(#clip0_868_265)">