Adani Wilmar ના શેરમાં સતત બીજા દિવસે નોંધાયો 10% નો ઘટાડો થયો, લાગી લોઅર સર્કિટ
Adani Wilmar Share Price: 10 જાન્યુઆરીએ પણ અદાણી વિલ્મરના શેરમાં મોટો ઘટાડો થયો હતો અને તે BSE પર 10 ટકા ઘટીને બંધ થયો હતો. BSE પર સ્ટોક માટે નીચી પ્રાઇસ બેન્ડ 10 ટકા સર્કિટ મર્યાદા સાથે રૂ. 262.45 છે. કંપનીનું માર્કેટ કેપ 35100 કરોડ રૂપિયા છે.
ગૌતમ શાંતિલાલ અદાણી એક ભારતીય ઉદ્યોગપતિ છે અને વિશ્વના બિલિયોનર ઉદ્યોગપતિઓમાં તેમનો સમાવેશ થાય છે. તેઓ અમદાવાદ સ્થિત બહુરાષ્ટ્રીય સમુહ અદાણી જૂથના અધ્યક્ષ અને સંસ્થાપક છે. આ સિવાય ગૌતમ અદાણી વિશે જાણવા માંગતા હોઈ તો અહિં ક્લિક કરો.
Most Read Stories