Urban Company IPO : હોમ સર્વિસ પ્રોવાઇડર કંપની લાવી રહી છે રૂપિયા 3000 કરોડનો IPO
હોમ સર્વિસ સ્ટાર્ટઅપ અર્બન કંપનીએ રૂપિયા 3,000 કરોડના IPO લાવવા માટે પરવાનગી માંગી છે. મીડિયા અહેવાલ મુજબ, કંપનીએ IPOનું સંચાલન કરવા માટે કોટક મહિન્દ્રા કેપિટલ, ગોલ્ડમેન અને મોર્ગન સ્ટેનલીની નિમણૂક કરી છે.
દર અઠવાડિયે નવા IPO જાહેર થાય છે. મોટાભાગના ગુજરાતીઓ આઈપીઓમાં ઘણું રોકાણ કરે છે, ત્યારે આઈપીઓને લગતી તમામ માહિતી તમે અમારી વેબસાઈટ પરથી મેળવી શકો છો તે જોવા માટે અહીં ક્લિક કરો