ઓસ્ટ્રેલિયા સામેની હાર બાદ ટીમ ઈન્ડિયામાં ભૂકંપ, BCCIએ એક જ દિવસમાં 5 મોટા નિર્ણય લીધા
ઓસ્ટ્રેલિયા પ્રવાસ પર ટીમ ઈન્ડિયાના ખરાબ પ્રદર્શન બાદ BCCIએ શનિવારે સમીક્ષા બેઠક યોજી હતી. આ દરમિયાન BCCIએ ઘણા મોટા અને કઠિન નિર્ણયો લીધા છે. હવે ખેલાડીઓની પત્નીઓ વિદેશ પ્રવાસમાં લાંબા સમય સુધી તેમની સાથે રહી શકશે નહીં. આ સિવાય પ્રવાસ અને ખેલાડીઓના સામાનના વજન અંગેના નિયમોમાં ફેરફાર કરવામાં આવશે. ચાલો તમને તે 5 મોટા અને કઠિન નિર્ણયો વિશે જણાવીએ જે BCCIએ સમીક્ષા બેઠકમાં લીધા છે.
ભારતીય ખેલાડીઓની પર્સનલ લાઈફ, ફેમિલી, પત્ની, વિવાદ, સહિત ક્રિકેટને લગતા તમામ સમાચારો વાંચવા કરો ક્લિક
Most Read Stories