ટીમ ઈન્ડિયાના ખેલાડીઓની ગર્લફ્રેન્ડ્સ, પત્નીઓ અને પરિવારજનો સાથે BCCIને શું સમસ્યા છે?
BCCIએ ભારતીય ક્રિકેટ ટીમના ખેલાડીઓને મોટો ઝટકો આપ્યો છે. ટીમ ઈન્ડિયાના ખેલાડીઓના પરિવારજનો હવે આખા પ્રવાસ દરમિયાન ખેલાડીઓ સાથે રહી શકશે નહીં. BCCIએ આ કઠોર નિર્ણય લીધો છે. જાણો આનું સાચું કારણ શું છે? આખરે, વિશ્વનું સૌથી ધનિક બોર્ડને આવો નિર્ણય કેમ લેવો પડ્યો?
ભારતીય ક્રિકેટ ટીમની તમામ મેચો, સિરીઝ અને ખેલાડીઓને લગતા તમામ સમાચારો જાણવા ક્લિક કરો
Most Read Stories