નબળો દેખાવ કરવા બદલ BCCI ખેલાડીઓના પૈસા કાપશે, વિરાટ, રોહિત, ગિલ મુશ્કેલીમાં!
જો એમ કહેવામાં આવે કે, BCCI ખેલાડીઓના પૈસા કાપવાના મૂડમાં છે તો શું તમે વિશ્વાસ કરશો. પરંતુ સામે આવેલા એક રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે, આવું થઈ શકે છે. હવે ખેલાડીઓના પરફોર્મન્સના આધારે તેમને પૈસા મળી શકે છે.
ભારતીય ક્રિકેટ ટીમ વિશ્વ મંચ પર ભારતનું પ્રતિનિધિત્વ કરે છે. તે ICC દ્વારા માન્ય છે, ટીમ ઈન્ડિયા અને મેન ઇન બ્લુ જેવા નામોથી જાણીતી ભારતીય ટીમ હાલમાં વિશ્વ ક્રિકેટ પર પ્રભુત્વ ધરાવે છે. ભારતીય ક્રિકેટ ટીમના વધુ સમાચાર જોવા માટે અહિ ક્લિક કરો
Most Read Stories