Travel With Tv9 : અમદાવાદથી અબુધાબીનો ટ્રાવેલ પ્લાન, ઓછા ખર્ચમાં કરો વધુ મજા, જુઓ તસવીરો

મોટાભાગના લોકોને દેશ - વિદેશના વિવિધ સ્થળોની મુલાકાત લેવાનો શોખ હોય છે. તેમજ કેટલાક લોકો મિત્રો સાથે કે પ્રેમિકા સાથે સમય પસાર કરવા અને નવા નવા સ્થળોની મુલાકાત લેવાના શોખીન હોય છે. તો આજે આપણે જાણીશું કે તમે ઓછા ખર્ચમાં અબુધાબીની શોર્ટ ટ્રીપ કેવી રીતે કરી શકો છો.

| Updated on: Jan 15, 2025 | 10:45 AM
કોઈ પણ વ્યક્તિને ઓછા સમયમાં વિદેશ પ્રવાસ કરવો છે. તો આજે અમે તમને જણાવીશું કે ગુજરાતના અમદાવાદથી અલગ અલગ સમયગાળા માટે એટલે કે 3, 5 અને 7 દિવસ માટે ક્યાં દેશમાં ફરવા જવુ જોઈએ. અમદાવાદથી માત્ર ઓછા કલાકનું ફ્લાઈટ ટ્રાવેલીંગ કરીને ક્યાં દેશની મુલાકાત લઈ શકો છો. આ ટ્રાવેલ પ્લાનમાં ફ્લાઇટ વિકલ્પો, અંદાજિત ખર્ચ, પ્રવાસી સ્થળનો સમય, પ્રવેશ ફી અને દરેક મુલાકાત માટે સૂચવેલ સમયનો સમાવેશની જાણકારી આપવામાં આવી છે.

1 / 5
અમદાવાદથી અબુધાબી તમે 7 દિવસના પ્રવાસ માટે ફ્લાઈટ મારફતે જઈ શકો છો. અમદાવાદથી અબુધાબી પહોંચી તમે Sheikh Zayed Grand Mosqueની મુલાકાત લઈ શકો છો. આ Mosqueને ટુરિસ્ટ માટે પણ ખુલ્લુ રાખવામાં આવે છે. તેમજ Emirates Palaceની મુલાકાત લઈ શકો છો. જ્યાં તમને ફ્રી એન્ટ્રી મળી શકે છે. ત્યારબાદ તમે લંચ લઈ શકો છો. આ ઉપરાંત Louvre Abu Dhabiની મુલાકાત લઈ શકો છો. તેમજ  Corniche Beachની મુલાકાત લઈ શકો છો.

2 / 5
બીજા દિવસે તમે Yas Island પર ફેરીની મુસાફરી કરી શકો છો. તેમજ મોલમાં ફરી શકો છો. તેમજ ત્યાંથી શોપિંગ કરી શકો છો. Ferrariની મુસાફરી સવારે 10 વાગ્યાથી સાંજે 5 વાગ્યા સુધી ફરી શકે છે. આશરે તેની કિંમત 10 હજાર જેવી એન્ટ્રી થઈ શકશે.

3 / 5
ત્રીજા દિવસે તમે Qasr Al Hosn & Heritage Village મુલાકાત લઈ શકો છો. તેમજ ત્યાં historical oasisની મજા માણી શકો છો. તેમજ 1500 જેટલી તેની એન્ટ્રી ફી થઈ શકે છે. અબુધાબી સાત દિવસના પ્રવાસ દરમિયાન તમે 5માં દિવસે Emirates Park Zooની મુલાકાત લઈ શકો છો. ત્યાં સફારી અને વાઈલ્ડ એનિમલ જોઈ શકો છો. તેની એન્ટ્રી ફી આશરે 2500ની આસપાસ હશે.

4 / 5
તમે છઠ્ઠા દિવસે Yas Waterworld અને Qasr Al Watan Palaceની મુલાકાત લઈ શકો છો. તેમજ તમે સાતમાં દિવસે Ferrari World or Yas Islandની મુલાકાત લઈ અમદાવાદ પરત ફરી શકો છો. આશરે સાત દિવસ અબુધાબીના પ્રવાસનો ખર્ચ 1,10,000ની આસપાસ થશે.

5 / 5

Tv9 ગુજરાતી પર તમે ઓછા ખર્ચમાં દેશ અને વિદેશના ક્યાં સ્થળોની મુલાકાત લઈ શકો છો તેની માહિતી આપવામાં આવે છે. જેની જાણકારી મેળવવા માટે  Travel With Tv9ની સિરિઝ વાંચી શકો છો. આ સિરિઝ અંતર્ગત નિયમિત એક સ્ટોરી પ્રકાશિત કરવામાં આવે છે.

Follow Us:
g clip-path="url(#clip0_868_265)">