Ahmedabad : અમિત શાહે મેમનગરના શાંતિનિકેતન એપાર્ટમેન્ટમાં પતંગોત્સવની કરી ઉજવણી, જુઓ Video
ગુજરાતભરમાં ઉત્તરાયણની ધામધૂમથી ઉજવણી થઈ રહી છે. ત્યારે કેન્દ્રીય પ્રધાન અમિત શાહ અમદાવાદમાં ઉત્તરાયણની ઉજવણી કરી રહ્યાં છે. અમિત શાહે મેમનગર ખાતે આવેલા શાંતિનિકેતન એપાર્ટમેન્ટમાં પતંગોત્સવની ઉજવણી કરી છે.
ગુજરાતભરમાં ઉત્તરાયણની ધામધૂમથી ઉજવણી થઈ રહી છે. ત્યારે કેન્દ્રીય પ્રધાન અમિત શાહ અમદાવાદમાં ઉત્તરાયણની ઉજવણી કરી રહ્યાં છે. અમિત શાહે મેમનગર ખાતે આવેલા શાંતિનિકેતન એપાર્ટમેન્ટમાં પતંગોત્સવની ઉજવણી કરી છે. ત્યાં તેમને જોવા માટે મોટી સંખ્યામાં ભીડ પણ ઉમટી હતી. કેન્દ્રીય પ્રધાન અમિત શાહની સાથે મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલે પણ ઉત્તરાયણની ઉજવણી કરી હતી. પરિવારજનો અને કાર્યકર્તાઓ સાથે અમિત શાહે ઉજવણી કરી છે.
અમિત શાહ અમદાવાદમાં કરી રહ્યાં છે ઉત્તરાયણની ઉજવણી
કેન્દ્રીય પ્રધાન અમિત શાહ આજે સવારે મેમનગર ખાતે ઉત્તરાયણની ઉજવણી કરી હતી. ત્યારબાદ તેઓ રાણીપ અને સાબરમતીમાં અમિત શાહ પતંગોત્સવની ઉજવણી કરશે. તેમજ જગન્નાથ મંદિરમાં દર્શન-પૂજન કરશે. 3 દિવસ દરમિયાન કરશે વિવિધ વિકાસકાર્યોનું લોકાર્પણ અને ખાતમૂહુર્ત કરવાના છે.
Published on: Jan 14, 2025 11:59 AM
Latest Videos