14/01/2025

1 લાખ રૂપિયામાં લોન્ચ થશે આ ઇલેક્ટ્રિક કાર ! મળશે ખાસ ફીચર્સ 

2 સીટર ઇલેક્ટ્રિક કાર ઉત્પાદક ફ્રેન્ચ કંપની Ligier ભારતમાં Ligier Mini EV લોન્ચ કરી શકે છે

Ligier ઈલેક્ટ્રિક કાર આ Mini EV 1 લાખ રૂપિયાથી ઓછી કિંમતે લોન્ચ થઈ શકે છે 

યુરોપિયન મોડેલ પર આધારિત આ 2 સીટર મીની EVમાં તમને વિવિધ બેટરી પેક વિકલ્પો મળી શકે છે

સિંગલ ચાર્જ પર આ રેન્જ 63 કિમીથી 192 કિમી સુધીની હોઈ શકે છે

આ EV 2958 mm લાંબી, 1499 mm પહોળી અને 1541 mm ઊંચી છે

Ligier Mini EV ભારતમાં 4 વેરિઅન્ટમાં એન્ટ્રી કરી શકે છે

liger બેટરી પેકમાં 4.14 kWh, 8.2 kWh અને 12.42 kWh છે. 

ભારતમાં લોન્ચને લઈને કંપનીએ હજુ સુધી સત્તાવાર વિગતો જાહેર કરી નથી