આઈસીસી ચેમ્પિયન ટ્રોફી જીત્યા બાદ પંત બહેનના લગ્નમાં વ્યસ્ત છે

Photo: Instagram

12 : March

તમને જણાવી દઈએ કે સાક્ષી રિષભ પંતની મોટી બહેન છે

Photo: Instagram

12 : March

જાણો કોણ છે રિષભ પંતનો જીજાજી , જુઓ ફોટો

Photo: Instagram

12 : March

કોણ છે અંકિત ચૌધરી

Photo: Instagram

ભારતીય વિકેટકીપરની બહેનના પતિનું નામ અંકિત ચૌધરી છે

Photo: Instagram

અંકિત ચૌધરી  લંડનનો રહેવાસી છે અને બિઝનેસમેન છે

Photo: Instagram

સાક્ષી અને અંકિત ચૌધરીએ લગભગ 10 વર્ષ ડેટિંગ કર્યા બાદ ગયા વર્ષે સગાઈ કરી હતી 

Photo: Instagram

સાક્ષી અને અંકિત ચૌધરી લગ્નના બંધનમાં બંધાયા છે

Photo: Instagram

 રિષભ પંતની બહેનના લગ્નમાં ક્રિકેટરો પણ પહોંચ્યા હતા

Photo: Instagram