આઇપીએલ 2026
IPL 2027 Trade: રિષભ પંતના ગયા પછી LSGની નજર ગુજરાતના યુવા ખેલાડી પર, CSKને મોકલી મોટી ઓફર !
IPL 2027 પહેલા ખેલાડીઓના ટ્રેડને લઈને ફ્રેન્ચાઇઝીઓ વચ્ચે હલચલ વધી ગઈ છે. અહેવાલો અનુસાર લખનૌ સુપર જાયન્ટ્સે ચેન્નાઈ સુપર કિંગ્સને એક ખાસ ઓફર મોકલી છે. LSG ગુજરાતના મહેસાણાના યુવા બેટ્સમેનને ટીમમાં સામેલ કરવા માંગે છે અને તેના બદલામાં મોહમ્મદ શમીને ટ્રેડ કરવાની તૈયારી બતાવી છે.
Breaking News : લલિત મોદી લંડનમાં પોતાનો લક્ઝરી મહેલ છોડીને 14 વર્ષ પછી ભારત આવી રહ્યા છે લલિત મોદી
Breaking News: FEMA કેસમાં ક્લીન ચિટ મળતાં 16 વર્ષ પછી ભારત પાછા ફરવાની તૈયારીમાં લલિત મોદી, જાણો ક્યારે આવશે ?
Breaking News : IPL 2009 FEMA કેસમાં લલિત મોદીને ક્લીનચીટ મળી, જીતની ઉજવણી કરી જુઓ VIDEO
Breaking News : બળાત્કાર અને ધમકીના આરોપી ક્રિકેટરની ધરપકડ કરાશે, હાઇકોર્ટે પોલીસને આદેશ આપ્યો
સંજુ સેમસને કર્યો મોટો ખુલાસો: રાજસ્થાન રોયલ્સનો સાથ છોડીને કેમ પકડ્યો ચેન્નાઈ સુપર કિંગ્સનો હાથ?
Breaking News : CSKનો આગામી કોચ કોણ હશે? મહેન્દ્ર સિંહ ધોની લઈ શકે છે મોટો નિર્ણય
Breaking News: 7 ટ્રોફી જીતાડનાર દિગ્ગજ 18 વર્ષ બાદ CSK થી થયો અલગ, ચેન્નાઈ સુપર કિંગ્સના સુવર્ણ યુગનો અંત
Breaking News: શ્રેયસ અય્યર કેપ્ટન બનતા જ પંજાબ કિંગ્સના ખેલાડીઓની લાગી લોટરી, એક પછી એક ટીમ ઈન્ડિયામાં એન્ટ્રી
| 2 | Shubman Gill | 732 | |
| 3 | Sai Sudharsan | 722 | |
| 4 | Virat Kohli | 675 | |
| 5 | Heinrich Klaasen | 624 |
| 2 | Bhuvneshwar Kumar | 28 | |
| 3 | Jofra Archer | 25 | |
| 4 | Rashid Khan | 21 | |
| 5 | Anshul Kamboj | 21 |
| 2 | Josh Hazlewood | 4/12 | |
| 3 | Akeal Hosein | 4/17 | |
| 4 | Jamie Overton | 4/18 | |
| 5 | Bhuvneshwar Kumar | 4/23 |
5 Images
5 Images
5 Images
5 Images
ઈન્ડિયન પ્રીમિયર લીગ વિશ્વની સૌથી મોટી ક્રિકેટ લીગ છે. તેની શરૂઆત વર્ષ 2008માં થઈ હતી જેમાં કુલ 10 ટીમો ભાગ લે છે. ચેન્નાઈ સુપર કિંગ્સ, મુંબઈ ઈન્ડિયન્સ, દિલ્હી કેપિટલ્સ, રાજસ્થાન રોયલ્સ, પંજાબ કિંગ્સ, રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર, ગુજરાત ટાઇટન્સ, લખનૌ સુપરજાયન્ટ્સ, સનરાઈઝર્સ હૈદરાબાદ, કોલકાતા નાઈટ રાઈડર્સ આ ટુર્નામેન્ટમાં રમે છે. IPLની પ્રથમ સિઝન રાજસ્થાન રોયલ્સે જીતી હતી. શેન વોર્નના નેતૃત્વમાં રાજસ્થાન રોયલ્સે ચેન્નાઈ સુપર કિંગ્સને 3 વિકેટે હરાવ્યું હતું. તમને જણાવી દઈએ કે IPLની સૌથી સફળ ટીમો મુંબઈ ઈન્ડિયન્સ અને ચેન્નાઈ સુપર કિંગ્સ છે. બંને 5-5 વખત IPL જીત્યા છે. કોલકાતા નાઈટ રાઈડર્સે બે વખત આઈપીએલ, સનરાઈઝર્સ હૈદરાબાદ એક વખત અને ડેક્કન ચાર્જર્સે પણ એક વખત આઈપીએલ જીતી છે.
પ્રશ્ન- IPLની પ્રથમ ફાઈનલ ક્યાં રમાઈ હતી?
જવાબ :- IPLની પ્રથમ ફાઈનલ ચેન્નાઈ અને રાજસ્થાન વચ્ચે નવી મુંબઈના DY પાટિલ સ્ટેડિયમમાં રમાઈ હતી.
પ્રશ્ન- IPLમાં સૌથી વધુ સદી કોણે ફટકારી છે?
જવાબ :- IPLમાં સૌથી વધુ સદી વિરાટ કોહલીના નામે છે. તેણે કુલ 8 સદી ફટકારી છે.
પ્રશ્ન- કઈ ટીમ સૌથી વધુ IPL ફાઈનલ રમી છે?
જવાબ :- ચેન્નાઈ સુપર કિંગ્સ સૌથી વધુ 10 વખત IPL ફાઈનલ રમી છે.