Powered By
Associate Sponsor
Mumbai Indians vs Delhi Capitals Live Score in Gujarati: મુંબઈ પહેલેથી જ પ્લેઓફની રેસમાંથી બહાર છે, પરંતુ તે આજે દિલ્હીનું કામ બગાડી શકે છે.
Sunrisers Hyderabad vs Punjab Kings, LIVE Streaming: સનરાઇઝર્સ હૈદરાબાદ અને પંજાબ કિંગ્સ બંને પહેલેથી જ પ્લેઓફની રેસમાંથી બહાર છે.
IPL ની 15મી સિઝનમાં ચેન્નાઈ સુપર કિંગ્સ (CSK) નું પ્રદર્શન ખૂબ જ શરમજનક રહ્યું હતું. એમએસ ધોની (MS Dhoni) ની ટીમ પ્લેઓફમાં જગ્યા બનાવવામાં નિષ્ફળ રહી હતી. CSKએ આ સિઝનમાં 14 મેચ રમી હતી જેમાં 4માં જીત અને 10માં હાર થઈ હતી.
IPL 2022 સીઝનમાં ગ્રુપ સ્ટેજની 69મી મેચ આજે દિલ્હી કેપિટલ્સ (DC) અને મુંબઈ ઈન્ડિયન્સ (MI) વચ્ચે રમાશે. આ મેચના પરિણામ સાથે જ પ્લેઓફની ચોથી ટીમ પણ નક્કી થઈ જશે.
Virat Kohli : વિરાટ કોહલીને હંમેશા ચેઝ માસ્ટર માનવામાં આવે છે. તે પોતાની આવડતના કારણે ક્રિકેટના મર્યાદિત ઓવરના ફોર્મેટમાં ઘણો સફળ રહ્યો છે. મહત્વનું છે કે આ સિઝનમાં તે કઇ ખાસ પ્રદર્શન કરી શક્યો નથી.
જો રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર ને IPL 2022 ના પ્લેઓફમાં સ્થાન બનાવવું હોય, તો તેણે પ્રાર્થના કરવી પડશે કે મુંબઈ ઈન્ડિયન્સ (Mumbai Indians) ટીમ તેમની છેલ્લી મેચમાં દિલ્હી કેપિટલ્સ (Delhi Capitals) ને હરાવી દે.
Purple and Orange Cap 2022: રાજસ્થાન રોયલ્સ (RR) ના ઓપનર જોસ બટલર આ સિઝનમાં સૌથી વધુ રન બનાવનાર ખેલાડી છે. આ સાથે જ ચહલના નામે સૌથી વધુ વિકેટનો રેકોર્ડ છે.
IPL 2022 : દિલ્હી કેપિટલ્સ માટે આ મેચ મહત્વની છે. ક્વોલિફિકેશન રાઉન્ડમાં પહોંચવા માટે દિલ્હીએ મુંબઈને હરાવવું પડશે. જો દિલ્હી હારશે તો બેંગ્લોરની ટીમ ક્વોલિફાય કરી લેશે.
પોઈન્ટ ટેબલમાં ટોચ પર બેઠેલી ગુજરાત ટાઈટન્સ (Gujarat Titans) અને બીજા ક્રમે રહેલી રાજસ્થાન રોયલ્સ (Rajasthan Royals) ટીમ Qualifier 1 માં સામસામે ટકરાશે.
ચેન્નાઈ સુપર કિંગ્સ (Chennai Super Kings) ત્રણ સિઝનમાં બીજી વખત પ્લેઓફ માટે ક્વોલિફાય કરવામાં નિષ્ફળ રહી છે અને પોઈન્ટ ટેબલમાં ખૂબ જ તળિયે છે.
22 May 2022
19:30, Wankhede Stadium, Mumbai
24 May 2022
19:30, Eden Gardens, Kolkata
25 May 2022
19:30, Eden Gardens, Kolkata
27 May 2022
19:30, Narendra Modi Stadium, Ahmedabad
29 May 2022
19:30, Narendra Modi Stadium, Ahmedabad