AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

2માંથી 3 થયા રશ્મિકા અને વિજય ! લગ્નના એક મહિના પછી શેર કર્યા ‘ગુડ ન્યૂઝ’, ફેન્સ હેરાન

રશ્મિકાએ પોસ્ટ કરી એક વીડિયો શેર કર્યો છે, જેમાં અભિનેત્રીએ લખ્યું, "હવે, અમે ત્રણ થઈ ગયા છીએ." તેની પોસ્ટ વાંચીને, ચાહકો તરત જ કપલને અભિનંદન આપી રહ્યા છે.

| Updated on: Apr 03, 2026 | 10:50 AM
Share
રશ્મિકા મંદાના અને વિજય દેવેરાકોંડા ઇન્ટરનેટ યુઝર્સમાં એક પ્રિય યુગલ બની ગયા છે. રશ્મિકા અને વિજયે 26 ફેબ્રુઆરીએ ઉદયપુરમાં આયોજિત શાહી લગ્ન સમારંભમાં લગ્ન કરીને તેમના ચાહકોને આશ્ચર્યચકિત કર્યા છે.(ફોટો ક્રેડિટ-rashmika mandanaa account)

1 / 6
હવે, તેમના લગ્નના એક મહિના પછી, આ દંપતીએ તેમના પ્રશંસકો સાથે "ગુડ ન્યૂઝ" શેર કર્યા છે. રશ્મિકાની પોસ્ટથી ચાહકો સંપૂર્ણપણે આશ્ચર્યચકિત થઈ ગયા છે. (ફોટો ક્રેડિટ-rashmika mandanaa account)

2 / 6
રશ્મિકાએ પોસ્ટ કરી એક વીડિયો શેર કર્યો છે, જેમાં અભિનેત્રીએ લખ્યું, "હવે, અમે ત્રણ થઈ ગયા છીએ." તેની પોસ્ટ વાંચીને, ચાહકો તરત જ કપલને અભિનંદન આપી રહ્યા છે. (ફોટો ક્રેડિટ-rashmika mandanaa account)

3 / 6
ઘણા લોકોએ કમેન્ટ્સમાં પૂછ્યું પણ છે કે, "રશ્મિકા, શું તમે ગર્ભવતી છો?" અન્ય લોકોએ પૂછ્યું, "આટલું જલ્દી?" જોકે, વાસ્તવિકતા તમે કલ્પના કરી રહ્યા છો તેવી નથી. (ફોટો ક્રેડિટ-rashmika mandanaa account)

4 / 6
રશ્મિકા અને વિજયે  Terribly Tiny Tales સાથે કોલેબ કર્યું છે - એક પ્લેટફોર્મ છે જ્યાં યુઝર્સ શોર્ટ સ્ટોરી સાંભળી શકે છે. આ પ્લેટફોર્મ ઇન્ટરનેટ યુઝર્સ માટે ખૂબ જ લોકપ્રિય છે. (ફોટો ક્રેડિટ-rashmika mandanaa account)

5 / 6
તેમ છતાં, એક વાત સ્વીકારવી પડશે કે વિજય અને રશ્મિકા તેમના લગ્ન પછીથી સતત કામ કરી રહ્યા છે, અને આજના આ સમાચાર બાદ રશ્મિકા પ્રેગ્નેન્ટ નથી પણ તે અને વિજય સાથે પ્રોજેક્ટ લઈને આવી રહ્યા છે આથી તે બન્ને અને બીજી સ્ટોરી એમ કરીને અમે ત્રણ થયા એમ કહ્યું છે. (ફોટો ક્રેડિટ-rashmika mandanaa account)

6 / 6

Ramayana : રામથી લઈ રાવણ સુધી, કેટલા કરોડની સંપત્તિના માલિક છે નિતેશ તિવારીની રામાયણની સ્ટારકાસ્ટ, જુઓ ફોટો, આ સ્ટોરી વાંચવા અહીં ક્લિક કરો 

Follow Us
તહેવારોમાં પીઝાનો ઓર્ડર આપતા પહેલા ચેતી જજો

અધિકારીઓ તમારાથી પ્રસન્ન થશે, કાર્યક્ષેત્રે તમારું વર્ચસ્વ વધશે

સાગબારાના ખેડૂતોના જમીન હકના મુદ્દે રક્ષાબંધન બાદ મંત્રીઓ ચર્ચા કરશે

તહેવારો પહેલાં મોંઘવારીનો માર: ખાંડ-ડુંગળીના ભાવ બમણા, મીઠાઈ પણ મોંઘી

ક્રૂડ ઓઇલમાં તેજીથી સુરતનો કાપડ ઉદ્યોગ મુશ્કેલીમાં, SGCCIએ માંગી રાહત

Trending Video: હિન્દુસ્તાની ભાઈએ સુમો પહેલવાન સાથે લીધો પંગો

દેશી દારૂના વેચાણના વાયરલ વીડિયો બાદ મહિલાની અટકાયત

રાજકોટમાં યોજાતા લોકમેળાને લઇને મોટા સમાચાર

વાયરલ થયો આ એક વીડિયો અને રાજકોટ પોલીસ થઈ દોડતી

બુટલેગર પાસે હપ્તો માગનાર અમદાવાદ પોલીસકર્મી સસ્પેન્ડ - જુઓ Video

g clip-path="url(#clip0_868_265)">