આઈપીએલ 2025 પોઈન્ટ્સ ટેબલ





ગુજરાતની જીત બાદ શુભમન ગિલને મળ્યા ખરાબ સમાચાર, આવુ કરનારો IPL 2025નો છઠ્ઠો કેપ્ટન બન્યો

GT vs DC : બટલર અને પ્રસિદ્ધે ગુજરાત ટાઈટન્સને અપાવી યાદગાર જીત, દિલ્હીની IPL 2025માં બીજી હાર

Vaibhav Suryavanshi : 14 વર્ષની ઉંમરે IPL ડેબ્યૂ કરી વૈભવ સૂર્યવંશીએ રચ્યો ઈતિહાસ, IPLમાં ડેબ્યૂ કરનાર સૌથી નાની ઉંમરનો ખેલાડી બન્યો

GT vs PBKS મેચમાં શર્માજીના છોકરાઓ વચ્ચે ‘લડાઈ’, અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ગરમીમાં પારો વધુ ગરમાયો, જુઓ વીડિયો

આ દિગ્ગજ KKRમાં પરત ફર્યો, IPL જીતવા માટે હવે ‘કેકેઆર હૈ તૈયાર’

BCCI એ ટીમ ઈન્ડિયામાંથી કર્યો બહાર, 24 કલાકમાં જ IPLમાં મળી ગઈ નવી નોકરી

IPL 2025 : રાહુલ દ્રવિડ અને સંજુ સેમસન વચ્ચે થઈ હતી લડાઈ ? હેડ કોચે તોડ્યું મૌન

ટીમ ઈન્ડિયાના સ્ટાર ખેલાડીના ઘરમાં થયું અવસાન, IPL 2025 વચ્ચે મળ્યા દુઃખદ સમાચાર

યો-યો ટેસ્ટમાં ઈશાન કિશન ફેલ, યશસ્વી જયસ્વાલનો સ્કોર જાણી ચોંકી જશો

Happy Birthday Rahul : બેટિંગ કરતી વખતે આ વાતથી ખૂબ જ ચિડાઈ જાય છે કેએલ રાહુલ, પોતે કર્યો ખુલાસો

RCB vs PBKS મેચમાં વરસાદનો વિલંબ, વરસાદને કારણે વિલંબ અંગે શું છે IPLનો નિયમ?

રાજસ્થાન રોયલ્સ પર ઘેરાયા ચિંતાના વાદળો, સંજુ સેમસન પર કેપ્ટનશીપની લટકતી તલવાર
IPLની દરેક સિઝનમાં, ટીમો વચ્ચે મેદાન પરની સ્પર્ધા સિવાય, બીજી કઠિન સ્પર્ધા હોય છે અને તે છે પોઈન્ટ ટેબલ. પોતાની ટીમના પ્રદર્શન ઉપરાંત દરેક ટીમના ચાહકોની નજર પોઈન્ટ ટેબલ પર પણ ટકેલી છે. IPLમાં, તમને લીગ તબક્કામાં દરેક મેચ જીતવા પર 2 પોઈન્ટ મળે છે. સામાન્ય રીતે, 16 પોઈન્ટ સ્કોર કરીને કોઈ પ્લેઓફમાં લગભગ સ્થાન મેળવે છે. લીગ તબક્કાની તમામ મેચો સમાપ્ત થયા પછી, સૌથી વધુ પોઈન્ટ ધરાવતી ચાર ટીમોને જ પ્લેઓફમાં સ્થાન મળે છે.
પ્રશ્ન- IPLમાં મેચ જીતવા પર કોઈપણ ટીમને કેટલા પોઈન્ટ મળે છે?
જવાબ :- દરેક મેચ માટે 2 પોઈન્ટ નિશ્ચિત છે. વિજેતા ટીમને 2 પોઈન્ટ મળે છે.
પ્રશ્ન- શું IPLમાં બંને ટીમો વચ્ચે મેચના પોઈન્ટ વહેંચી શકાય?
જવાબ :- હા, ખરાબ હવામાન કે અન્ય કોઈ કારણોસર મેચ રદ થાય તો બંને ટીમોને 1-1 પોઈન્ટ મળે છે.
પ્રશ્ન- પોઈન્ટ ટેબલમાં પ્રથમ સ્થાને રહેલી ટીમનો શું ફાયદો છે?