AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

RBIનો માસ્ટર પ્લાન: હવે મોબાઈલ નંબરની જેમ જ ‘બેંક એકાઉન્ટ’ પણ થશે પોર્ટ!

શું તમે તમારી બેંકની સર્વિસથી પરેશાન છો? RBI હવે લાવશે 'બેંક એકાઉન્ટ પોર્ટેબિલિટી'ની સુવિધા. હવે EMI કે SIP અટકાવ્યા વગર, એ જ જૂના એકાઉન્ટ નંબર સાથે તમે ગમે તે બેંકમાં સ્વિચ કરી શકશો. જાણો કેવી રીતે કામ કરશે RBIનો આ નવો 'માસ્ટર પ્લાન'.

| Updated on: Apr 04, 2026 | 9:37 PM
Share
ભારતીય રિઝર્વ બેંક (RBI) દેશના બેન્કિંગ ઈતિહાસમાં સૌથી મોટો ફેરફાર કરવાની તૈયારી કરી રહી છે. 'પેમેન્ટ્સ વિઝન 2028' હેઠળ હવે ગ્રાહકોને'બેંક એકાઉન્ટ પોર્ટેબિલિટી'ની સુવિધા મળશે. આ સુવિધા બિલકુલ મોબાઈલ નંબર પોર્ટેબિલિટી (MNP) જેવી જ હશે, જેમાં ગ્રાહકનો એકાઉન્ટ નંબર એ જ રહેશે પણ તેની બેંક બદલાઈ જશે.

1 / 6
કેવી રીતે કામ કરશે આ સિસ્ટમ?: હાલમાં બેંક બદલવી હોય તો નવું એકાઉન્ટ ખોલાવવું પડે છે અને સેલરી ડિટેલ્સથી લઈને EMI અને SIP સુધી બધે જ ફેરફાર કરવા પડે છે. પરંતુ RBI હવે 'પેમેન્ટ્સ સ્વિચિંગ સર્વિસ' (PaSS) નામની ટેકનોલોજી વિકસાવી રહી છે. આ સિસ્ટમ દ્વારા જ્યારે તમે બેંક બદલશો, ત્યારે તમારા તમામ ઓટો-ડેબિટ મેન્ડેટ (EMI, SIP વગેરે) આપોઆપ નવી બેંકમાં શિફ્ટ થઈ જશે.

2 / 6
ગ્રાહકોને શું થશે ફાયદો?: એક જ ઓળખ: તમારો એકાઉન્ટ નંબર તમારી 'યુનિવર્સલ ફાઈનાન્શિયલ આઈડેન્ટિટી' બની જશે.

3 / 6
સરકારી સબસિડી: ગેસ સબસીડી (DBT) જેવી સરકારી યોજનાઓના નાણાં કોઈપણ અડચણ વગર જૂના નંબર પર જ આવતા રહેશે.

4 / 6
વિદેશી વ્યવહાર: આ નવા પ્લેટફોર્મથી વિદેશી લેણ-દેણ પણ વધુ ઝડપી, સસ્તી અને સુરક્ષિત બનશે.

5 / 6
બેંકો પર વધશે દબાણ: આ સુવિધા આવવાથી બેંકો પર સારી સર્વિસ આપવાનું દબાણ વધશે. જો કોઈ બેંક ખરાબ સર્વિસ આપશે અથવા વધુ ચાર્જ વસૂલશે, તો ગ્રાહક માત્ર એક ક્લિક પર બીજી બેંકમાં જઈ શકશે. હાલમાં RBI આ ટેકનોલોજીના સુરક્ષા માપદંડો અને ટેકનિકલ પડકારોનું પરીક્ષણ કરી રહ્યું છે, જે ટૂંક સમયમાં અમલી બની શકે છે.

6 / 6

Vastu Tips: ઘરનો ભંગાર બની શકે છે બરબાદીનું કારણ: આ દિશામાં ભૂલથી પણ કચરો ન રાખતા, નહીંતર લક્ષ્મીજી ફેરવી લેશે મોઢું

Follow Us
સુરતના કાપડ ઉદ્યોગને મરણતોલ ફટકો, રો મટિરિયલના ભાવ આસમાને, ઘટ્યો વેપાર

મહેસાણાને રેલવેની મોટી ભેટ, 3 નવી ટ્રેનને મંજૂરી, કનેક્ટિવિટીમાં વધારો

બોટાદનો સાળંગપુર રેલવે અંડરબ્રિજ વગર વરસાદે પાણીમાં ગરકાવ- Video

ઊંઝા ઉમિયા માતાજી સંસ્થાનને મળ્યા નવા પ્રમુખ, પૂર્વ IASની વરણી

ગુજરાત કોંગ્રેસમાં એંધાણ, 6 જિલ્લામાં નવા પ્રમુખોની થશે નિમણૂક ! Video

સુરતમાં લિફ્ટ અચાનક ખોટકાતા 6 લોકો ફસાયા,ભારે જહેમત બાદ કર્યુ રેસ્ક્યૂ

નવરાત્રી 2026: ગરબા આયોજકો માટે ફાયર સેફ્ટીના કડક નિયમો

ઠગબાજોએ લગ્ન કરવાની લાલચ આપી રૂપિયા પડાવ્યા

ફિલ્મી સ્ટાઇલમાં કરવામાં આવી આરોપીઓની ધરપકડ

સુરતમાં બાળકને લાફો મારતો Video Viral, ઝઘડા બાદ સમાધાન

g clip-path="url(#clip0_868_265)">