આઇપીએલ 2025

27 માર્ચના મહત્વના સમાચાર : નડિયાદમાંથી 3100 કિલો ભેળસેળિયું ઘી જપ્ત, બટર ઓઈલ અને ઘીના ફ્લેવરનો થતો હતો ઉપયોગ
આજે 27 માર્ચને ગુરુવારના રોજ, ગુજરાત સહીત દેશના વિવિધ રાજ્યોમાં અનેકવિધ કાર્યક્રમો યોજાવા જઈ રહ્યા છે. આજના બ્રેકિંગ ન્યૂઝ, દિવસભરના મોટા અને મહત્વના સમાચાર સૌથી પહેલા જાણવા અને વિવિધ સમાચારના ત્વરીત અપડેટ્સ મેળવવા માટે આપ, આ પેજને સતત રિફ્રેશ કરતા રહો.

IPL 2025 : 13 બોલમાં 0 રન… વરુણ ચક્રવર્તીએ મચાવી તબાહી, KKRના સ્પિનરોએ સર્જ્યો જાદુ

IPL 2025 : કોલકાતા નાઈટ રાઈડર્સ સામેની મેચમાં રાજસ્થાન રોયલ્સે માંગવી પડી માફી? જાણો કેમ

IPL 2025 : 1628 દિવસ પછી કોલકાતા નાઈટ રાઈડર્સ ટીમમાંથી બહાર થયો આ સ્ટાર ખેલાડી

ભારતીય ક્રિકેટર મોહમ્મદ શમીની બહેન અને જીજા મનરેગા મજૂર, દૈનિક વેતન તરીકે કમાય છે 237 રૂપિયા

IPL 2025ની પહેલી મેચમાં લીગના આ વર્ષના સૌથી મોંઘા ખેલાડીઓનું કેવું રહ્યું પ્રદર્શન?

ઇન્ડિયન પ્રીમિયર લીગના ઇતિહાસમાં પ્રથમ ઈમ્પેક્ટ ખેલાડીના પરિવાર વિશે જાણો

Orange Cap : આ ટીમનો કેપ્ટન પણ છે ઓરેન્જ કેપની રેસમાં, જાણો કોણ છે સૌથી આગળ

IPL 2025 : આઈપીએલની 10 ટીમે એક-એક મેચ રમી લીધી, જાણો કઈ ટીમ ક્યાં સ્થાને છે, જુઓ ફોટો
2 | Dhruv Jurel | ![]() |
103 |
3 | Quinton de Kock | ![]() |
101 |
4 | Shreyas Iyer | ![]() |
97 |
5 | Sanju Samson | ![]() |
79 |
2 | Khaleel Ahmed | ![]() |
3 |
3 | Krunal Pandya | ![]() |
3 |
4 | Sai Kishore | ![]() |
3 |
5 | Varun Chakaravarthy | ![]() |
3 |
2 | Krunal Pandya | ![]() |
3/29 |
3 | Khaleel Ahmed | ![]() |
3/29 |
4 | Sai Kishore | ![]() |
3/30 |
5 | Vignesh Puthur | ![]() |
3/32 |




ઈન્ડિયન પ્રીમિયર લીગ વિશ્વની સૌથી મોટી ક્રિકેટ લીગ છે. તેની શરૂઆત વર્ષ 2008માં થઈ હતી જેમાં કુલ 10 ટીમો ભાગ લે છે. ચેન્નાઈ સુપર કિંગ્સ, મુંબઈ ઈન્ડિયન્સ, દિલ્હી કેપિટલ્સ, રાજસ્થાન રોયલ્સ, પંજાબ કિંગ્સ, રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર, ગુજરાત ટાઇટન્સ, લખનૌ સુપરજાયન્ટ્સ, સનરાઈઝર્સ હૈદરાબાદ, કોલકાતા નાઈટ રાઈડર્સ આ ટુર્નામેન્ટમાં રમે છે. IPLની પ્રથમ સિઝન રાજસ્થાન રોયલ્સે જીતી હતી. શેન વોર્નના નેતૃત્વમાં રાજસ્થાન રોયલ્સે ચેન્નાઈ સુપર કિંગ્સને 3 વિકેટે હરાવ્યું હતું. તમને જણાવી દઈએ કે IPLની સૌથી સફળ ટીમો મુંબઈ ઈન્ડિયન્સ અને ચેન્નાઈ સુપર કિંગ્સ છે. બંને 5-5 વખત IPL જીત્યા છે. કોલકાતા નાઈટ રાઈડર્સે બે વખત આઈપીએલ, સનરાઈઝર્સ હૈદરાબાદ એક વખત અને ડેક્કન ચાર્જર્સે પણ એક વખત આઈપીએલ જીતી છે.
પ્રશ્ન- IPLની પ્રથમ ફાઈનલ ક્યાં રમાઈ હતી?
જવાબ :- IPLની પ્રથમ ફાઈનલ ચેન્નાઈ અને રાજસ્થાન વચ્ચે નવી મુંબઈના DY પાટિલ સ્ટેડિયમમાં રમાઈ હતી.
પ્રશ્ન- IPLમાં સૌથી વધુ સદી કોણે ફટકારી છે?
જવાબ :- IPLમાં સૌથી વધુ સદી વિરાટ કોહલીના નામે છે. તેણે કુલ 8 સદી ફટકારી છે.
પ્રશ્ન- કઈ ટીમ સૌથી વધુ IPL ફાઈનલ રમી છે?
જવાબ :- ચેન્નાઈ સુપર કિંગ્સ સૌથી વધુ 10 વખત IPL ફાઈનલ રમી છે.