AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking News : Ramayanમાં રામના 17 ફેમ પર ભારે પડ્યો રાવણ, જાણો કેમ છે ખાસ

ભગવાન રામ બની રણબીર કપૂરની એન્ટ્રી થાય છે. હનુમાન જયંતિના દિવસે ફાઈનલી રમાયણના ટીઝરની ઝલક સામે આવી ગઈ છે. રણબીર કપૂરને રામના પાત્રમાં જોઈ ચાહકો ખુશ થયા છે. 2 મિનિટ 38 સેકન્ડના વીડિયોમાં અભિનેતાને 17 ફ્રેમ મળી છે. પરંતુ આ બધા પર રાવણ ભારે પડ્યો છે.

Breaking News : Ramayanમાં રામના 17 ફેમ પર ભારે પડ્યો રાવણ, જાણો કેમ છે ખાસ
| Updated on: Apr 02, 2026 | 1:59 PM
Share

આજે હનુમાન જયંતિ પર મોસ્ટ અવેટેડ ફિલ્મ રામાયણનું ટીઝર રીલિઝ કરવામાં આવ્યું છે. 2 મિનિટ 38 સેકન્ડના આ વીડિયોમાં તમને અનેક રુપ જોવા મળશે. ટિઝર જોયા બાદ લોકો કહી રહ્યા છે કે, આ ફિલ્મ અનેક મોટા રેકોર્ડ તોડશે. કારણ કે રણબીર કપૂરની ઝલકે લોકોને ખુશ કરી દીધા છે. આખા ટીઝરમાં એક એક ફ્રેમ સુંદર છે. જેને ચાહકો ખુબ પસંદ કરી રહ્યા છે. આખા વીડિયોમાં રણબીર કપૂરની 17 ફેમ જોવા મળી છે. પરંતુ જે એક ફ્રેમ પર લોકોની નજર પડી અને વધારે કોમેન્ટ કરી રહ્યા છે. તે યશ છે.

થોડા સમય પહેલા નમિત મલ્હોત્રાએ રામાયણના ઈન્ટ્રોડક્શન વીડિયો શેર કર્યો હતો. જેમાં યશને રાવણ બનતા દેખાડવામાં આવ્યો છે. તે વીડિયોમાં 2 ફ્રેમમાં હતો. જે ખુબ વાયરલ થઈ રહ્યો છે. પરંતુ આ વખતે મેકર્સે તેની ઝલક દેખાડી નથી. હવે ચાહકો રાવણના લુકની રાહ જોઈ રહ્યા છે.

રામાયણનું ટિઝર રિલીઝ થતા યશ છવાયો

2 મિનિટ 38 સેકન્ડના વીડિયોમાં 2 મિનિટ 12 સેકન્ડનો સીન આવે છે. તો સ્ક્રીન પર એન્ટ્રી થાય છે યશની. જે રાવણના લુકમાં જોવા મળે છે. માથા પર મુકુટ, સોનાની લંકા તેમજ તેના કોસ્ચ્યુમને પણ સુંદર રીતે ડિઝાઈન કરવામાં આવ્યા છે. એક-એક ડિટેલ આ ફ્રેમમાં જોવા મળી રહી છે. એક ફ્રેમમાં તે પુષ્પક વિમાન તરફ આવતો જોવા મળે છે. રાવણના લુક જોવા માટે હવે ચાહકો આતુર છે કારણ કે, આ રોલમાં યશ છે. જે ફિલ્મના પ્રોડ્યુસર પણ છે. અભિનેતાની ખુબ મોટી ફેન ફોલોઈંગ છે.

KGF 2 પછી યશની કોઈ ફિલ્મ રીલિઝ થઈ નથી. આ વર્ષે 19 માર્ચના રોજ TOXIC આવવાની હતી પરંતુ DHURANDHAR 2ના કારણે ફિલ્મે આગળ શિફ્ટ કરવામાં આવી હતી. મેકર્સનું કહેવું હતુ કે, મિડિલ ઈર્સ્ટમાં ચાલી રહેલા યુદ્ધના કારણે ફિલ્મ જલ્દી રિલીઝ થશે. આ વર્ષે તેની ફિલ્મ રામાયણ પણ આવી રહી છે. હવે જોવાનું રહેશે કે, મેકર્સ ક્યાં સુધી અભિનેતાનો લુક રિવિલ કરે છે.

Yash Family Tree : KGFના રોકી ભાઈનો આજે છે જન્મદિવસ, આવો છે અભિનેતાનો પરિવાર અહી ક્લિક કરો

Follow Us
ભાવનગરના મહુવા શહેરમાં પાણી ભરાવાની સમસ્યા યથાવત
ભાવનગરના મહુવા શહેરમાં પાણી ભરાવાની સમસ્યા યથાવત
ગુજરાત ATS દ્વારા ભરૂચમાં જૈશ-એ-મોહમ્મદના સ્લીપર સેલનો પર્દાફાશ
ગુજરાત ATS દ્વારા ભરૂચમાં જૈશ-એ-મોહમ્મદના સ્લીપર સેલનો પર્દાફાશ
અમદાવાદ ફટાકડા ફેક્ટરીમાં ભીષણ દુર્ઘટના કેસમાં 2ની અટકાયત
અમદાવાદ ફટાકડા ફેક્ટરીમાં ભીષણ દુર્ઘટના કેસમાં 2ની અટકાયત
કચ્છના પશુપાલકો માટે રાહત: માત્ર ₹2માં મળશે ઘાસચારો, જુઓ નિયમો
કચ્છના પશુપાલકો માટે રાહત: માત્ર ₹2માં મળશે ઘાસચારો, જુઓ નિયમો
થરાદમાં SOGની રેડ: રૂ. 6.89 કરોડની ટ્રામાડોલ દવાઓનો જથ્થો જપ્ત
થરાદમાં SOGની રેડ: રૂ. 6.89 કરોડની ટ્રામાડોલ દવાઓનો જથ્થો જપ્ત
'The India Story' માં જોવા મળશે 'ભ્રષ્ટ સિસ્ટમ' સામેની લડાઈ
'The India Story' માં જોવા મળશે 'ભ્રષ્ટ સિસ્ટમ' સામેની લડાઈ
ડાયપરને ફ્રિજમાં મૂકીને માથા પર પહેરી લીધું - જુઓ Trending Video
ડાયપરને ફ્રિજમાં મૂકીને માથા પર પહેરી લીધું - જુઓ Trending Video
વરસાદના અભાવે ઘાસચારો, ખોળ અને ભૂસાના ભાવમાં ભારે વધારો
વરસાદના અભાવે ઘાસચારો, ખોળ અને ભૂસાના ભાવમાં ભારે વધારો
ST બસની આડે આવ્યું સિંહોનું ટોળું! 6 સિંહોને જોઈ મુસાફરો થયા રોમાંચિત
ST બસની આડે આવ્યું સિંહોનું ટોળું! 6 સિંહોને જોઈ મુસાફરો થયા રોમાંચિત
આ કેવો પ્રવાસી? રિક્ષાની છત પર મગર હોવાનો દાવો કરતો વીડિયો થયો વાયરલ !
આ કેવો પ્રવાસી? રિક્ષાની છત પર મગર હોવાનો દાવો કરતો વીડિયો થયો વાયરલ !
g clip-path="url(#clip0_868_265)">