AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

‘PM MODI’ કયો ફોન વાપરે છે? જવાબ જાણીને તમે પણ દંગ રહી જશો

પીએમ મોદી દેખાવમાં અત્યંત સાદા લાગે છે. જો કે, તેમને લગતી અવનવી વાતો વાયરલ થતી રહે છે પરંતુ શું તમે જાણો છો કે, પીએમ હોવા છતાં તેઓ કયો ફોન વાપરે છે?

| Updated on: Apr 05, 2026 | 2:56 PM
Share
નરેન્દ્ર મોદી ભલે દેશના વડાપ્રધાન હોય પરંતુ તેમની ભાષા અને રહેણી-કહેણીમાં સાદગી દેખાઈ આવે છે. તેઓ ઠાઠ-માઠ, લક્ઝરી કે દેખાડાથી દૂર રહે છે. પીએમનું ખાનપાન પણ ખૂબ સાદું છે, તેવામાં લોકોના મનમાં ઘણીવાર એવો પ્રશ્ન થાય છે કે, આખરે PM MODI કયો ફોન વાપરતા હશે?

1 / 5
આ વાત તો દરેકને ખબર છે કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદી દુનિયાના સૌથી વ્યસ્ત નેતાઓમાંથી એક છે. તેવામાં અવારનવાર તેમના ફોન વિશે પણ ખૂબ ચર્ચા થતી રહે છે. લોકો વારંવાર પૂછે છે કે, શું મોદીજી iPhone વાપરે છે કે કોઈ ખાસ ભારતીય ફોન?

2 / 5
રિપોર્ટ્સનું માનીએ તો, PM MODI બે પ્રકારના ફોન વાપરે છે. તેઓ સુરક્ષાની દૃષ્ટિએ RAX Phone (Restricted Area Exchange) નો ઉપયોગ કરે છે. હવે તમે વિચારતા હશો કે, આખરે આ ફોન ક્યાંથી આવે છે? હકીકતમાં, આ ફોન ભારત સરકારના C-DOT એટલે કે Centre for Development of Telematics દ્વારા બનાવવામાં આવે છે. આ મિલિટરી-ગ્રેડ એન્ક્રિપ્શન વાળો ફોન હોય છે.

3 / 5
આ ફોનમાં સુરક્ષાની દૃષ્ટિએ 3 લેયર આપવામાં આવ્યા છે, જે હેકિંગ અને સાયબર એટેકથી બચાવે છે. આ ફોન એક ખાસ ફ્રિકવન્સી બેન્ડ પર કામ કરે છે. આ ફોનનો ઉપયોગ માત્ર ગોપનીય અને સરકારી વાતચીત માટે કરવામાં આવે છે. એવામાં જો તમે ઈચ્છો તો પણ આ ફોન લઈ શકતા નથી, કારણ કે આ RAX Phone સામાન્ય લોકો માટે ઉપલબ્ધ નથી. આ VVIP અને સુરક્ષા સંવેદનશીલ લોકો માટે ડિઝાઇન કરવામાં આવ્યો છે.

4 / 5
મીડિયા રિપોર્ટ્સ અનુસાર, પીએમ તેમના અંગત ઉપયોગ માટે iPhone વાપરે છે. ઘણી તસવીરોમાં પીએમ મોદીને અવારનવાર iPhone સાથે જોવામાં આવ્યા છે. કેટલાક રિપોર્ટ્સ જણાવે છે કે, તેઓ iPhoneના એન્ક્રિપ્ટેડ વર્ઝનનો ઉપયોગ કરતા હતા. જો કે, પીએમ સામાન્ય રીતે પોતે બહુ ફોન ચલાવતા નથી. તેમનો સ્ટાફ અને પ્રિન્સિપલ સેક્રેટરી ફોન હેન્ડલ કરે છે.

5 / 5

આ પણ વાંચો: 10, 20 કે 30… કાગડો કેટલા વર્ષ જીવે છે? કઈ ઉંમરે આવે છે આ ચાલાક પક્ષીનું ‘ઘડપણ’?

Follow Us
ડિજિટલ એરેસ્ટમાંથી છુટકારો: દીકરી અને પાડોશીની સતર્કતાથી 23 લાખ બચ્યા

ચાના શોખીનો સાવધાન! હૈદરાબાદમાં 3 હજાર કિલો નકલી ચાનો જથ્થો ઝડપાયો

વાપી GIDCમાં ભીષણ આગ: ટેક્સટાઇલ કંપનીમાં અફરાતફરી, ફાયર ફાઈટરો મેદાને

ગીરમાં શિકાર પડતો મુકી અચાનક આ બાળકી પાછળ દોડ્યો સિંહ- જુઓ Video

સુરતમાં સગીરાની છેડતી બાદ ભડક્યો આક્રોશ, સમાજના લોકોમાં રોષ

AAPના હવાલાકાંડનો વધુ એક વીડિયો વાયરલ
AAPના હવાલાકાંડનો વધુ એક વીડિયો વાયરલ
અરવલ્લીના હફશાબાદ ગામમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા રોષ

આ બટન નહીં દબાવે તો વોટ ઉમેદવારને પહોંચશે નહીં

Breaking News : આ વર્ષે વહેલુ બેસશે ચોમાસુ, IMDની આગાહી

તમે એકાંતમાં થોડો સમય વિતાવશો, રોકાણનો લાભ મળવાની શક્યતા છે

g clip-path="url(#clip0_868_265)">