દ્વારકા જિલ્લામાં ધોધમાર વરસાદ વરસ્યો છે.ત્યારે વરસાદના કારણે અનેક વિસ્તારો જળમગ્ન થયા.એવામાં ભારે વરસાદના કારણે નાવદ્રા ગામના પાટીયા પાસે પાણીના ધસમસતા પ્રવાહમાં કાર તણાઈ.સદનસીબે કારચાલક બહાર નીકળી જતા તેનો બચાવ થયો.