Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

બિગ બોસ

બિગ બોસ

બિગ બોસ એ ટીવી જગતનો સૌથી ફેમસ અને મોસ્ટ કોન્ટ્રોવર્શિયલ રિયાલિટી શો છે. છેલ્લા ઘણા સમયથી સલમાન ખાન જેવો સુપરસ્ટાર તેને હોસ્ટ કરી રહ્યો છે, જેના કારણે તેની ફેન ફોલોઈંગ ઘટવાને બદલે દર વર્ષે વધી રહી છે. બિગ બોસની શરૂઆત મૂળ હિન્દી ભાષામાં કરવામાં આવી હતી અને ત્યારબાદ કન્નડ , બંગાળી , તમિલ , તેલુગુ , મરાઠી અને મલયાલમ સહિત સાત ભારતીય ભાષાઓમાં વિસ્તરણ કરવામાં આવ્યું છે . આ વખતે બિગ બોસની 17મી સિઝન શરૂ થઈ રહી છે. આ વખતે બિગ બોસની થીમ પણ અલગ છે અને સલમાન ફરી એકવાર અલગ અંદાજમાં જોવા મળી રહ્યો છે.

બિગ બોસની થીમ દરેક વખતે અલગ અને યુનિક હોય છે. આ વખતે પણ આવી જ વ્યવસ્થા કરવામાં આવી છે. આ વખતે શોમાં કપલ અને સિંગલ લોકોની એન્ટ્રી કરવામાં આવી છે. શોની થીમ કપલ વર્સિસ સિંગલ રાખવામાં આવી છે. આ સિવાય બિગ બોસમાં ઘણા સિંગલ કન્ટેસ્ટેન્ટ પણ જોવા મળશે. આ વખતે શોમાં બિગ બોસના ત્રણ અવતાર જોવા મળ્યા છે. દિમાગ, દિલ અને દમ.

બિગ બોસની છેલ્લી સીઝન ફેમસ રેપર એમસી સ્ટેને પોતાના નામે કરી હતી. તેને તેના નજીકના મિત્ર શિવ ઠાકરેને હરાવીને બિગ બોસની ચમકતી ટ્રોફી જીતી હતી. તાજેતરમાં જ સમાપ્ત થયેલ બિગ બોસ ઓટીટીની બીજી સીઝનનું ટાઈટલ યુટ્યુબર એલ્વિશ યાદવે જીત્યું હતું.

Read More

ઉર્ફી જાવેદનો ખુલાસો, યુઝવેન્દ્ર ચહલ સાથે છૂટાછેડા બાદ ધનશ્રી વર્મા મુશ્કેલ સમયમાંથી પસાર થઈ રહી હતી

ધનશ્રી વર્માના ચર્ચામાં છે. તેના ઈન્ડિયન ક્રિકેટર યુઝવેન્દ્ર ચહલ સાથે છૂટાછેડા થયા છે. સોશિયલ મીડિયા પર મોટાભાગના લોકો ધનશ્રી વર્માને દોષ આપી રહ્યા છે. આ વચ્ચે ઉર્ફી જાવેદે તેનો સપોર્ટ કર્યો હતો. ત્યારબાદ તેનો આભાર માન્યો હતો.

કચ્ચા બદામ ગર્લ અંજલિ અરોરાએ સોશિયલ મીડિયા પર ફલોન્ટ કર્યા એબ્સ, જુઓ તસવીર

અંજલિ અરોરાના નવા ફોટા તાજેતરમાં શેર કર્યા છે. આ ફોટામાં અંજલિ અરોરા ખૂબ જ બોલ્ડ અંદાજમાં જોવા મળી હતી. અંજલિ અરોરાનો નવો બોલ્ડ લુક ચાહકોને ખૂબ પસંદ આવ્યો.

મુનાવર ફારૂકીના જન્મદિવસ પર પત્ની મહજબીને શેર કરી રોમેન્ટિક તસવીરો, જુઓ

મહજબીને મુનાવરના જન્મદિવસ પર તેની સાથે રોમેન્ટિક તસવીરો શેર કરી છે. આ તસવીરોમાં બંને એકબીજા સાથે જોઈ શકાય છે.

અભિનેત્રીએ વેનિટી વાનમાં પોતાનો જન્મદિવસ ઉજવ્યો, ચાહકો સાથે ફોટો શેર કર્યા

શહેનાઝ ગિલ 27 જાન્યુઆરી, 2025 ના રોજ પોતાનો જન્મદિવસ ઉજવ્યો હતો અને તે 32 વર્ષની થઈ ગઈ છે. 'બિગ બોસ 13' થી સલમાન ખાન સાથે ડેબ્યૂ સુધી શહેનાઝ ગિલ ખુબ ચર્ચામાં રહી છે.

Anjali Arora : કચ્ચા બદામ ગર્લ અંજલિ અરોરાએ એવી સાદગી બતાવી કે ચાહકો જોતા જ રહી ગયા

કચ્ચા બદામ ગર્લના નામથી પ્રખ્યાત અંજલિ અરોરા સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ છે. આ દ્વારા, તે તેના ચાહકો સાથે જોડાયેલી રહે છે.

Karan Veer Mehra: કરણવીર મહેરા બન્યો ‘બિગ બોસ 18’ ના વિજેતા ! મળી ચમચમાતી ટ્રોફી અને આટલી મોટી રકમ

કરણવીર મહેરા છેલ્લા 19 વર્ષથી ટીવી ઇન્ડસ્ટ્રીનું મોટુ નામ છે. તેમણે ઘણા ટીવી શો કર્યા. તેમણે 2005 માં ટીવીની દુનિયામાં પ્રવેશ કર્યો. તે રોહિત શેટ્ટીના શો 'ખતરોં કે ખિલાડી 14' ના પણ વિજેતા પણ રહી ચૂક્યા છે.

Winner Of Bigg Boss 18 : વિવિયન, કરણવીર કે રજત કોણ જીતશે ટ્રોફી? લોકો એ કહ્યું આ હશે વિજેતા

Bigg Boss 18 Winner: શોમાં વિજેતા કોણ બનશે, આ તો લોકો નક્કી કરશે, આ બિગ બોસના નિર્માતાઓ કહે છે. હાલમાં, શોના અંતિમ તબક્કામાં ટોચના 6 સ્પર્ધકો હાજર છે. કરણવીર મહેરા, રજત દલાલ, વિવિયન ડીસેના, અવિનાશ મિશ્રા, ચુમ દરાંગ અને ઈશા સિંહ. પરંતુ ચાહકોએ તેમના ટોચના 3 સ્પર્ધકોને પહેલાથી જ પસંદ કરી લીધા છે.

Bigg Boss 18 : ટ્રોફીની પહેલી ઝલક સામે આવી, ટ્રોફીને જોઈ જૂની સીઝન યાદ આવી જશે

ટીવીનો સૌથી ચર્ચિત રિયાલિટી શો બિગ બોસ 18ની ટ્રોફીની ઝલક સામે આવી ચૂકી છે. જેને જોયા બાદ જૂની સીઝનની યાદ આવી જશે. ગ્રાન્ડ ફિનાલે પહેલા ચમકતી ટ્રોફીનો પહેલો લુક સામે આવ્યો છે.

Bigg Boss 18 : બિગ બોસનો ગ્રાન્ડ ફિનાલે ક્યારે અને ક્યાં લાઈવ જોઈ શકશો, વિજેતાને કેટલી પ્રાઈઝ મની મળશે જાણો

બિગ બોસ 18નો ગ્રાન્ડ ફિનાલેની ચાહકો આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. તો આજે આપણે જાણીએ બિગ બોસ 18નો ફિનાલે ક્યારે છે અને વિજેતાને કેટલી પ્રાઈઝ મની મળશે.

કોણ આપે છે Bigg Bossનો અવાજ ? જાણો એક સિઝનમાં કેટલી કરે છે કમાણી

આ શોમાં દરેક વખતે કંઈક રસપ્રદ બને છે જે દરેક વખતે વિવાદોનું કારણ પણ બને છે. જો કે આ શોમાં ઘણા ફેરફારો થયા, તેના હોસ્ટ પણ બદલાયા, પરંતુ એક વાત એવી છે જે વર્ષો પછી પણ એવી જ છે. વાસ્તવમાં આપણે બિગ બોસના અવાજની વાત કરી રહ્યા છીએ. જાણો કોણ આ શોમાં અવાજ આપે છે.

બિગ બોસથી ફેમસ થયો સિંગર, અભિનેત્રી સાથે લગ્ન કર્યા આવો છે રાહુલ વૈદ્યનો પરિવાર

બાળપણથી જ તેમને ગાવાનો શોખ હતો, જેના કારણે તેમની સંગીતની તાલીમ ખૂબ નાની ઉંમરમાં જ શરૂ થઈ ગઈ હતી. તો ચાલો આજે આપણે સિંગરના પરિવાર તેમજ પર્સનલ લાઈફ વિશે જાણીએ.

વિરાટ કોહલીએ જાણીતા સિંગરને બ્લોક કર્યો, સિંગર હજુ પણ શોધી રહ્યો છે કારણ

વિરાટ કોહલી દેશનો સૌથી ફેમસ ક્રિકેટર છે. તેના વખાણ કરતા લોકો થાકતા નથી. એક સિંગર પણ તેનો ખુબ મોટો ચાહક છે પરંતુ આ સિંગરનો દાવો છે કે,ક્રિકેટરે તેને બ્લોક કર્યો છે. તો ચાલો સમગ્ર મામલો શું છે જાણીએ.

Bigg Boss 18 : બિગ બોસમાં 1 કે 2 નહિ પરંતુ 3 સ્પર્ધકો ઘરની બહાર થયા, જુઓ ફોટો

બિગ બોસ 18માં આ વખતે એક કે, બે નહિ પરંતુ 3 સ્પર્ધકોને બહારનો રસ્તો દેખાડવામાં આવ્યો છે. તો ચાલો જાણીએ આ 3 સ્પર્ધક કોણ છે. હવે ઘરમાં કેટલા સભ્યો રહ્યા છે.

Bigg Boss 18 : બિગ બોસ સ્પર્ધકને એટલો ગુસ્સો આવ્યો કે, પોતાને જ થપ્પડ મારી દીધી

બિગ બોસ 18 સીઝન હવે ધીમે ધીમે ફાઈનલની તરફ આગળ વધી રહી છે.ત્યારે ઘરના સભ્યોના સમીકરણો પણ બદલાય રહ્યા છે. સ્પર્ધકો કોઈ પણ રીતે ફાઈનલમાં સ્થાન બનાવવા માટે રમત રમી રહ્યા છે. આ વચ્ચે બિગ બોસની એક સ્પર્ધકે ગુસ્સામાં આવી પોતાનેજ લાફો મારી દીધો છે.

દેવોલિના ભટ્ટાચાર્જીના ઘરે કિલકારી ગુંજી , ગોપી વહુએ પુત્રને જન્મ આપ્યો જુઓ ફોટો

ટીવી અભિનેત્રી દેવોલિના ભટ્ટાચાર્જી અને પતિ શહનવાઝે દીકરાનું સ્વાગત કર્યું છે. અભિનેત્રીના પતિએ આ ગુડ ન્યુઝ ચાહકો સાથે શેર કર્યા છે. ચાહકો અને મિત્રો બંન્નેને માતા-પિતા બનવા પર શુભકામના પાઠવી રહ્યા છે.

g clip-path="url(#clip0_868_265)">