મહેસાણાના સતલાસણામાં તસ્કરોએ એક જ રાતમાં 14 દુકાનોના તાળાં તૂટ્યા. ગંજ બજારની 7 પેઢી અને હાઈવે પરની 7 દુકાનોમાં ચોરી થઈ. તસ્કરોએ 8 લાખથી વધુની ચોરીને આપ્યો અંજામ. ચોરી અટકાવવા ગયેલા ચોકીદાર પર જીવલેણ હુમલો. તસ્કરોના પથ્થરમારામાં ચોકીદારના માથા પર ગંભીર ઈજા પહોંચી. સતલાસણા પોલીસે ગુનો નોંધી હાથ ધરી તપાસ.