રાજકોટના ધોરાજીમાં ટેકાના ભાવે મગફળી વેચવા આવેલા ખેડૂતોની લાંબી લાઈન લાગી. ખરીદ કેન્દ્રની બહાર મગફળી ભરેલા વાહનો સાથે ખેડૂતોએ લગાવી કતાર. કડકડતી ઠંડીમાં ખેડૂતો ખરીદ સેન્ટરની બહાર લાઈનમાં ઉભા રહ્યા. વધુ એક ખરીદ કેન્દ્ર શરૂ કરવા ખેડૂતોની માંગ.