Ganesh Chaturthi : ગુજરાતના આ મંદિરમાં ગણેશ ચતુર્થી પર ગણેશજીને આપવામાં આવે છે ગાર્ડ ઓફ ઓનર, જુઓ Video

સમગ્ર દેશ અને રાજ્યમાં ગણપતિ દાદાના ઉત્સવની ઉજવણી કરવામાં આવી રહી છે. ગણેશજી માટે મોટા વિવિધ થીમનું ડેકોરેશન કરવામાં આવે છે. ત્યારે ગુજરાતનું એક એવું ગણપતિ મંદિર કે જ્યાં ગણપતિ દાદાને ગાર્ડ ઓફ ઓનર અપાય છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 07, 2024 | 4:39 PM

સમગ્ર દેશ અને રાજ્યમાં ગણપતિ દાદાના ઉત્સવની ઉજવણી કરવામાં આવી રહી છે. ગણેશજી માટે મોટા વિવિધ થીમનું ડેકોરેશન કરવામાં આવે છે. ત્યારે મહેસાણાનું એક એવું ગણપતિ મંદિર કે જ્યાં ગણપતિ દાદાને ગાર્ડ ઓફ ઓનર અપાય છે. ગાયકવાડી સમયે શરૂ થયેલી સૌ વર્ષથી વધુ જૂની પરંપરા આજે ગણેશ ચતુર્થીએ મહેસાણામાં જોવા મળી રહી છે.

મહેસાણાના મુખ્ય બજારમાં આવેલું સિદ્ધિ વિનાયક ગાયકવાડી ગણપતિ મંદિર લગભગ 111 વર્ષ પુરાણુ છે. જ્યાં ગાયકવાડ દર્શન કરવા આવતા હતા. જેઓએ ગાર્ડ ઓફ ઓનરની શરૂઆત કરી હતી. ત્યારથી શરૂ થયેલા આ પ્રથા આજે પણ દર વર્ષની જેમ જાળવી રાખીને મહેસાણા પોલીસ દ્વારા ગણપતિ દાદાને ગાર્ડ ઓફ ઓનર અચૂકપણે આપવામાં આવે છે.

Follow Us:
ગુજરાત પર ફરી વાવાઝોડાનું સંકટ ! આ જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી
ગુજરાત પર ફરી વાવાઝોડાનું સંકટ ! આ જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી
રાજ્ય સરકારના 2005 પહેલાના કર્મચારીઓને મળશે OPSનો લાભ
રાજ્ય સરકારના 2005 પહેલાના કર્મચારીઓને મળશે OPSનો લાભ
કેબિનેટ બેઠક બાદ સરકારની જાહેરાત, દર વર્ષે કરાશે વિકાસ સપ્તાહની ઉજવણી
કેબિનેટ બેઠક બાદ સરકારની જાહેરાત, દર વર્ષે કરાશે વિકાસ સપ્તાહની ઉજવણી
સગીરા પર 3 નરાધમોએ આચર્યું હતું દુષ્કર્મ, તપાસમાં થયો ખુલાસો
સગીરા પર 3 નરાધમોએ આચર્યું હતું દુષ્કર્મ, તપાસમાં થયો ખુલાસો
આ છે જીવન શક્ય બને એવો પૃથ્વી જેવો બીજો ગ્રહ !
આ છે જીવન શક્ય બને એવો પૃથ્વી જેવો બીજો ગ્રહ !
જામનગરના કડિયા પ્લોટમાં યુવાનોએ સળગતા અંગારા પર ખુલ્લા પગે રમો રાસ
જામનગરના કડિયા પ્લોટમાં યુવાનોએ સળગતા અંગારા પર ખુલ્લા પગે રમો રાસ
ખંભાળિયામાં આવેલો કેનેડી બ્રિજ બંધ હોવાથી સ્થાનિકોને મુશ્કેલી
ખંભાળિયામાં આવેલો કેનેડી બ્રિજ બંધ હોવાથી સ્થાનિકોને મુશ્કેલી
રાજ્યના સરકારી કર્મચારીઓને દિવાળીની ભેટ મળવાની શક્યતા,આજે મળશે કેબિનેટ
રાજ્યના સરકારી કર્મચારીઓને દિવાળીની ભેટ મળવાની શક્યતા,આજે મળશે કેબિનેટ
ગુજરાતમાં અકસ્માતની વણઝાર, 4થી વધુ લોકોના ઘટના સ્થળે મોત
ગુજરાતમાં અકસ્માતની વણઝાર, 4થી વધુ લોકોના ઘટના સ્થળે મોત
વડોદરા ગેંગરેપની વાત કરતા હર્ષ સંઘવી થયા ભાવુક
વડોદરા ગેંગરેપની વાત કરતા હર્ષ સંઘવી થયા ભાવુક
g clip-path="url(#clip0_868_265)">