અસમમાં રચાયો ઈતિહાસ, PM મોદીની સામે 11000 કલાકારોએ કર્યો બિહૂ ડાન્સ

Bihu dance: આજે અસમમાં વડાપ્રધાન મોદીની હાજરીમાં ઈતિહાસ રચાયો છે. અસમના ગુવાહાટીમાં દુનિયાનો સૌથી મોટો બિહૂ ડાન્સ સમારોહ યોજાયો હતો. આ કાર્યક્રમના ફોટો હાલમાં સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Apr 14, 2023 | 10:48 PM
આજે અસમમાં વડાપ્રધાન મોદીની હાજરીમાં ઈતિહાસ રચાયો છે. અસમના ગુવાહાટીમાં દુનિયાનો સૌથી મોટો બિહૂ ડાન્સ સમારોહ યોજાયો હતો. આ કાર્યક્રમના ફોટો હાલમાં સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે. આ કાર્યક્રમમાં 11000થી વધારે કલાકારોએ ભાગ લીધો હતો.

1 / 5
 આ કાર્યક્રમમાં પારંપરિક વેશભૂષામાં અસમના બિહૂ ડાન્સનું ખાસ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. મળતી માહિતી અનુસાર 31 જિલ્લાના કલાકારો આ સમારોહમાં હાજર રહ્યા હતા.

2 / 5
 વડાપ્રધાન મોદીની સામે 11 હજારથી વધારે ડાન્સરોએ બિહુ ડાન્સ પ્રસ્તુત કર્યો હતો. આ ઐતિહાસિક ઘટના ગિનિસ બુક ઓફ રેકોર્ડમાં નોંધાઈ ગઈ છે. આ કાર્યક્રમમાં અસમના મુખ્યમંત્રી હિમંતા બિસ્વા સરમા પણ હાજર રહ્યાં હતા.

3 / 5
 આ કાર્યક્રમ સરસજઈ સ્ટેડિયમમાં યોજાયો હતો. આ ઐતિહાસિક ઘટના જોવા માટે સ્ટેડિયમ ખચાખચ ભરાઈ જાય એટલા દર્શકો હાજર રહ્યા હતા.

4 / 5
વડાપ્રધાન મોદીએ આ કાર્યક્રમને અદ્દભુત ગણાવ્યો હતો. તેમણે જણાવ્યું હતું કે અસમે પોતાની સંસ્કૃતિને સાચવીને રાખી છે.

5 / 5
Follow Us:
જો સૌર વાવાઝોડું આવશે, તો બચવા માટે આપણી પાસે હશે માત્ર 30 મિનિટનો સમય

છોટાઉદેપુરમાં રસ્તાના અભાવે પ્રસુતાને 3 કિમી સુધી ઝોળીમાં નાખી લઈ જવાઈ

નાનાબાર કડવા પાટીદાર સમાજ દ્વારા દીકરીઓને અપાઈ સર્વાઇકલ કેન્સરની રસી

બોરસદ તાલુકામાં ધોધમાર વરસાદ વચ્ચે વીજળી પડવાના દ્રશ્યો

રાજ્યના તમામ સરકારી કર્મચારી માટે હેલ્મેટ ફરજિયાત

સોનગઢ તાલુકા પંચાયતમાં કોંગ્રેસના મહિલા સદસ્ય પર કરાયો જીવલેણ હુમલો

બાબરાના ગ્રામ્ય વિસ્તારમાં 1 કલાકમાં 2 થી 3 ઈંચ વરસ્યો વરસાદ

આ 5 રાશિના જાતકોને આજે આર્થિક લાભના સંકેત

MLA અને પૂર્વ મંત્રી ગજેન્દ્રસિંહની મુશ્કેલીમાં વધારો

મેઘરાજા ફરી બોલાવશે ધડબડાટી ! ગુજરાતના વિસ્તારોમાં પડશે ભારે વરસાદ

g clip-path="url(#clip0_868_265)">