(Credit Image : instagram)

25  : December

ભારતીય મહિલા ક્રિકેટ ટીમની ઓપનર શેફાલી વર્માનો પરિવાર જુઓ

(Credit Image : instagram)

શેફાલી વર્માનો જન્મ 28 જાન્યુઆરી 2004 હરિયાણામાં થયો છે

જન્મ

(Credit Image : instagram)

શેફાલી વર્માના પિતાનું નામ સંજીવ વર્મા છે

પિતા

(Credit Image : instagram)

શેફાલી વર્માની માતાનું નામ પરવીન બાલા છે

માતા

(Credit Image : instagram)

શેફાલી વર્માને એક મોટો ભાઈ સાહિલ અને એક નાની બહેન નેન્સી છે

બહેન

(Credit Image : instagram)

શેફાલીએ તેની કારકિર્દીમાં 92 T20 આંતરરાષ્ટ્રીય મેચ રમી છે

ટી20 ક્રિકેટ

(Credit Image : instagram)

શેફાલી વર્મા આક્રમક બેટિંગ માટે જાણીતી છે

બેટિંગ

(Credit Image : instagram)

શેફાલી વર્મા ભારતીય મહિલા રાષ્ટ્રીય ક્રિકેટ ટીમ માટે રમે છે

મહિલા ક્રિકેટર

(Credit Image : instagram)

2025 મહિલા ક્રિકેટ વર્લ્ડ કપની ફાઇનલમાં તેને પ્લેયર ઓફ ધ મેચ જાહેર કરવામાં આવી હતી

વર્લ્ડકપ

(Credit Image : instagram)

શેફાલી વર્માની કેપ્ટનશીપ હેઠળ ભારતે 2023 અંડર-19 મહિલા T20 વર્લ્ડ કપ જીત્યો હતો

ટી20 વર્લ્ડકપ