AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Nita Ambani: નીતા અંબાણીએ વેવાણની બર્થડે પાર્ટીમાં પહેર્યું કિંમત રત્ન જડેલુ નેકલેસ, ઠાઠ-માઠ જોઈ લોકો પણ થયા આશ્ચર્યચકિત

નીતા અંબાણી, ક્યારેય પોતાની સુંદરતા બતાવવાની તક ગુમાવતી નથી. તેમના દરેક પોશાક એટલા મોંઘા હોય છે કે સામાન્ય વ્યક્તિ તેને ખરીદવાની કલ્પના પણ કરી શકતો નથી.

| Updated on: Dec 25, 2025 | 11:17 AM
Share
મુકેશ અંબાણી પાસે સંપત્તિ અને ખ્યાતિની કોઈ કમી નથી. તેમની પત્ની, નીતા અંબાણી, ક્યારેય પોતાની સુંદરતા બતાવવાની તક ગુમાવતી નથી. તેમના દરેક પોશાક એટલા મોંઘા હોય છે કે સામાન્ય વ્યક્તિ તેને ખરીદવાની કલ્પના પણ કરી શકતો નથી. શ્લોકા મહેતાની માતા, મોના મહેતાના 60મા જન્મદિવસ માટે, નીતા અંબાણીએ બ્રાઝિલિયન પેરાઇબા ટૂરમાલાઇન હીરાથી પણ કિંમતી રત્ન જડેલુ નેકપીસ પહેર્યુ હતુ. હવે પેરાઇબા ટૂરમાલાઇન કેવું રત્ન છે, જેના વિશે જાણવા લોકો ઉત્સુક છે.

1 / 6
નીતા અંબાણી જે પેરાઇબા ટૂરમાલાઇન પહેરે છે તે એક ખૂબ જ કિંમતી રત્ન છે. તે વાદળી, લીલો જેવા થોડા જ રંગોમાં ઉપલબ્ધ છે. તેજસ્વીતાની દ્રષ્ટિએ, અન્ય કોઈ રત્ન આ રત્ન સાથે મેળ ખાઈ શકે નહીં.

2 / 6
તેને પેરાઇબા કહેવામાં આવે છે કારણ કે તે બ્રાઝિલના પેરાઇબા પ્રદેશમાં શોધાયું હતું. પેરાઇબા ટુરમાલાઇન હીરા કરતાં વધુ કિમતી અને વિશિષ્ટ માનવામાં આવે છે.

3 / 6
નીતા અંબાણીનો હાર તેના અન્ય તમામ હારથી અલગ પડે છે કારણ કે તેમાં ખૂબ જ સુંદર પેરાઇબા ટુરમાલાઇન છે. જ્વેલરી ઇન્ફ્લુએન્સર જુલિયા તેના વીડિયોમાં સમજાવે છે કે નીતાનો પેરાઇબા રત્ન 20 કેરેટથી વધુનો દેખાય છે. આ જ કારણ છે કે નીતા અંબાણીનો દેખાવ ખૂબ જ સુંદર છે.

4 / 6
નીતા અંબાણી પોતાના લુકમાં હીરાની ચમક ઉમેરવાનું ભૂલ્યા નહીં, તેમણે ઓવલ અને કુશન-કટ ડાયમંડ ઇયરિંગ્સ પહેર્યા હતા, જેનાથી તેમનો લુક ખુબ જ સુંદર લાહી રહ્યો હતો. તેમજ હાથમાં મોતી-કટ ડાયમંડ વીંટી પણ ખૂબ જ સુંદર લાગી રહી હતી. હવે, આ લુક સોશિયલ મીડિયા પર છવાઈ ગયો છે, જેનાથી લોકો આશ્ચર્યચકિત થઈ ગયા છે.

5 / 6
નીતા અંબાણીએ તેમના સમધનની બર્થ ડે પાર્ટીમાં લોકોનું ધ્યાન ખેંચ્યું હતુ. આ દરમિયાન તેમણે પ્રીન્ટેડ સાડી પહેરી હતી. તેના ઉપર ખુબ જ કિમતી પેરાઇબા ટૂરમાલાઇન રત્ન અને હાથમાં મોતી કટ ડાયમંડની વીટી પહેરી હતી.

6 / 6

પ્રેમ હોય તો આવો, પતિ ચાંદ જોવા પત્નીને વિમાનમાં બેસાડી આકાશમાં લઇ ગયો અને કરવા ચોથનું વ્રત તોડ્યું, આ સ્ટોરી વાંચવા અહીં ક્લિક કરો 

25 December 2025 રાશિફળ: પ્રેમ સંબંધો મજબૂત થશે, કેટલીક રાશિને ચેતવણી

અયોધ્યા રામ મંદિરને મળી ભવ્ય રામ લલ્લાની પ્રતિમા

સિંધુભવન રોડ બન્યો સીન સપાટા કરવાનું સ્થળ - જુઓ Video

સુરેન્દ્રનગર કલેકટરને નોકરી માટે ક્યા બેસવું તેની રાહ જોતા કરી દીધા

સ્કૂલ ટુર બાદ અનેક વિદ્યાર્થીઓ બીમાર, ફૂડ પોઈઝનિંગનો ગંભીર આક્ષેપ

અરવલ્લીની પર્વતમાળા અને તેના જંગલ વિસ્તારોમાં ખનનની મંજૂરી ક્યારેય નહી

ગુજરાત હાઇકોર્ટનો અંબાજી મંદિરને લઈને મહત્વનો હુકમ - જુઓ Video

જયરાજસિંહ જાડેજા-રાજુ સોલંકી વચ્ચે સમાધાન !

રાજકોટવાસીઓ નકલી ઘી,પનીર ખાતા પહેલા ચેતી જજો

સુભાષબ્રિજ સંપૂર્ણ તોડી પાડવા કન્સલ્ટન્ટ એજન્સીઓએ કરી ભલામણ

g clip-path="url(#clip0_868_265)">