AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

શું અમીષા પટેલ પ્રેગ્નેન્ટ છે? મોનોકિનીમાં શેર કર્યા ફોટો તો પેટ જોઈ લોકો થયા કન્ફ્યુઝ

અમીષા પટેલે ઇન્સ્ટાગ્રામ પર બે વીડિયો અને એક ફોટો પોસ્ટ કર્યો. તસવીરમાં અમીષાને જોઈને લોકોએ તેની પ્રેગ્નેન્સી વિશે અનુમાન લગાવી રહ્યા છે.

| Updated on: Apr 19, 2025 | 1:50 PM
અમીષા પટેલની તાજેતરની તસવીરોએ યુઝર્સને મૂંઝવણમાં મૂકી દીધા છે કે શું તે ગર્ભવતી છે. તાજેતરમાં, ગદર અભિનેત્રીએ તેના ઇન્સ્ટાગ્રામ હેન્ડલ પર કેટલીક તસવીરો શેર કરી છે, જેમાં તે લીલા રંગની મોનોકિનીમાં પોઝ આપતી જોવા મળી રહી છે. (Photo credit-instagram)

1 / 7
અમીષા પટેલે ઇન્સ્ટાગ્રામ પર બે વીડિયો અને એક ફોટો પોસ્ટ કર્યો. તસવીરમાં અમીષાને જોઈને લોકોએ તેની પ્રેગ્નેન્સી વિશે અનુમાન લગાવી રહ્યા છે. અમીષાએ સફેદ શર્ટ સાથે લીલી મોનોકિની પહેરી હતી અને કાળા ગોગલ્સ અને કેપ સાથે પોતાનો લુક પૂર્ણ કર્યો હતો.(Photo credit-instagram)

2 / 7
આ આઉટફિટમાં અમીષા પટેલે સુંદર પોઝ આપ્યા છે. સોશિયલ મીડિયા પર આ તસવીરો અને વીડિયો આવતાની સાથે જ નેટીઝન્સ વિચારવા લાગ્યા કે શું અમીષા પટેલ પ્રેગ્નેન્ટ છે. એક ચાહકે કમેન્ટ કરતા પુછી લીધુ કે , "પ્રેગ્નેન્ટ છે?" બીજા ચાહકે પૂછ્યું. "તમે પ્રેગ્નેન્ટ લાગો છો.....??? કે પછી મારાથી કોઈ ભૂલ થાય છે. (Photo credit-instagram)

3 / 7
આ ઉપરાંત ઘણા ચાહકોએ અમીષાની પ્રશંસા કરી અને તેની ફેશનની પ્રશંસા કરી છે. કેટલાકે તેણીને 'ખૂબસૂરત' કહી, તો કેટલાકે તેણીને 'હોટી' કહી છે.(Photo credit-instagram)

4 / 7
અમીષા પટેલ સૌથી પ્રતિભાશાળી અને સુંદર અભિનેત્રીઓમાંની એક છે જે હંમેશા પોતાની ફેશન અને સ્ટાઇલથી દર્શકોને પ્રભાવિત કરે છે. તાજેતરમાં, અમીષા દુબઈમાં એક ભવ્ય જન્મદિવસની પાર્ટીમાં પણ જોવા મળી હતી.(Photo credit-instagram)

5 / 7
વર્ક ફ્રન્ટની વાત કરીએ તો, આ વર્ષે જાન્યુઆરીમાં, અમીષા પટેલ અને ઋતિક રોશનની ફિલ્મ 'કહો ના પ્યાર હૈ' સિનેમાઘરોમાં ફરીથી રિલીઝ થઈ હતી. (Photo credit-instagram)

6 / 7
તે પહેલા ગદર 2માં જોવા મળી હતી તેમાં પણ તેનો રોલ ખુબ જ પસંદ કરવામાં આવ્યો અને તે ફિલ્મ પણ બ્લોક બસ્ટર રહી હતી.

7 / 7

TMKOC: દયાબેનની 100% થશે વાપસી ! અસિત મોદીએ કર્યું કન્ફર્મ આ સમાચાર વાંચવા અહીં ક્લિક કરો 

Follow Us:
અમદાવાદમાં કપડા ધોવાની ફેકટરીની ટાંકી સાફ કરવા ઉતરેલા 3 મજૂરોના મોત

જુનાગઢમાં તળાવની નબળી કામગીરી મુદ્દે ભાજપના જ કોર્પોરેટરે ખોલી પોલ

લીમડી સહિત આસપાસના વિસ્તારોમાં ગાજવીજ સાથે તૂટી પડ્યો વરસાદ

નડિયાદના શાંતિ ફળિયા કોલેરાગ્રસ્ત જાહેર કરાયો

અમદાવાદમાં હવે મકરબા વિસ્તારોમાં ગેરકાયદે દબાણો હટાવવાની કામગીરી શરૂ

નાસ્તો કરવા જેટલા સમયમાં જ દુશ્મનોનો ખાત્મો -રાજનાથ સિંહ

સાયબર કૌભાંડમાં MLA કાંધલ જાડેજાની કાકી હિરલાબાની ધરપકડ

બનાસકાંઠાના પાંજરાપોળમાં એક બાદ એક 36 ગાયના મોતથી ચકચાર

સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય ગાજવીજ સાથે ત્રાટકી શકે છે વરસાદ

માવઠાને કારણે સુરેન્દ્રનગરના અગરિયાઓને 30 કરોડનું નુકસાન જવાની ભીતિ

g clip-path="url(#clip0_868_265)">