IRCTC Tour Package: ફ્લાઈટ, ટ્રેનમાં બેસીને તો ખૂબ ફરી લીધું , હવે પત્નીને આ રોમેન્ટિક ક્રુઝની મુસાફરી કરાવો

|

Jun 03, 2024 | 1:15 PM

જો તમે ક્રુઝમાં બેસી ફરવાના શૌખીન છો તો વર્ષ તમે તમારી પત્ની અને બાળકોને લઈ તેનું ક્રુઝમાં બેસવાનું સપનું પુરુ કરી દો. ઈન્ડિયન રેલવે તમારા માટે આ શાનદાર ટુર પેકેજ લઈને આવ્યું છે. જેમાં તમે શાનદાર અને લગ્ઝરી ક્રુઝ પર ફરવાનું સપનું પુરું કરી શકો છો.

1 / 6
આ ટુર પેકેજનું નામ અંતરા રિવર સૂત્ર ક્રુઝ પેકેજ, જેમાં તમને બ્રેક ફાસ્ટ,લંચ અને ડિનરની પણ સુવિધા મળશે. તેમજ રહેવા માટે લગ્ઝરી રુમ પણ મળશે. આ ટુર પેકેજમાં તમે 13 સપ્ટેમ્બરથી માર્ચ 2025 સુધી અલગ અલગ તારીખ પ્રમાણે ટુર પેકેજ છે. તમે તમારી અનુકુળતા મુજબ કોઈ પણ તારીખનું પેકેજ બુક કરાવી શકો છો.

2 / 6
IRCTCઅંતરા ક્રુઝનું  ખાસ ટૂર પેકેજ લઈને આવ્યું છે. 8 દિવસ અને 7 રાતના આ લક્ઝુરિયસ ટૂર પેકેજનું ભાડું 2,54,684 રૂપિયા પ્રતિ વ્યક્તિ છે, અંતરા લક્ઝરી રિવર ક્રૂઝ જેના દ્વારા તમે આ ટૂરમાં ક્રૂઝમાં બેસવાનો લાભ મળશે. જ્યાં તમને ક્રુઝમાં વિશેષ સુવિધાઓ મળશે.

3 / 6
જો તમારે બે લોકો માટે આ પેકેજ બુક કરાવવું છે તો 2,54,684નો ચાર્જ આપવો પડશે. તેમજ જો તમે એકલા આ ક્રુઝની મુસાફરી કરવા માંગો છો તો તમારે 3,82,035નો ચાર્જ ચુકવવાનો રહેશે. બાળકો માટે પણ અલગ ચાર્જ રહેશે.

4 / 6
કોલકાતા,બંધેલ,કલના,મટિયારી,ખુશબાગ,બારાનગર,મુર્શિદાબાદ,માયાપુર,ચંદનનગર,કોલકાતા સ્થળો આવરી લેવામાં આવશે. આ ક્રુઝ ટુર પેકેજ માટે તમારે કોલકાતાથી ચઢવા અને ઉતરવાનું રહેશે. જો તમારે આ ટુર પેકજ બુક કરાવવું છે તો તમારે આઈઆરસીટીસીની વેબ સાઈટ પર જઈ પેકેજ બુક કરી શકો છો.

5 / 6
 જો તમે આ પેકેજ બુક કરાવી રહ્યા છો તો એ પણ તપાસ કરી લેજો કે, તમને આ પેકેજમાં કઈ કઈ સુવિધાઓનો લાભ મળે છે. તેમજ કઈ સુવિધાનો લાભ મળશે નહિ.

6 / 6
આઈઆરસીટીસી રેલવે અને ફ્લાઈટનું તેમજ ઈન્ટરનેશનલ ટુર પેકેજ પણ લઈને આવે છે. ત્યારે આ પેકેજ ક્રુઝના ચાહકો માટે ખુબ જ ખાસ છે.

Next Photo Gallery