Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

બે..પાંચ નહીં પણ TVમાં 11 વાર શિવજીનું પાત્ર ભજવી ચૂક્યા છે આ એક્ટર, જાણો કોણ છે આ સ્ટાર જેના નામે છે આ અનોખો રેકોર્ડ

Tv Star Who Played Lord Shiva Character: આજે અમે તમને એવા અભિનેતા વિશે જણાવીશું જેણે ટીવી પર ઘણી વખત ભગવાન શિવની ભૂમિકા ભજવી છે. આપણે ઘણી ટીવી સિરિયલો જોતા હોઈએ છીએ. તેમાં ધાર્મિક સિરિયલો પણ મોટા પ્રમાણે આવે છે. શિવજીના પાત્રમાં આ એક્ટર ઘરે ઘરે જાણીતા થયા છે. લોકો માને છે સાચે જ શિવજીનું સ્વરુપ.

| Updated on: Feb 25, 2025 | 2:20 PM
તરુણ ખન્ના પહેલા ભારતીય ટીવી અભિનેતા છે. જેમણે 11 વાર અલગ અલગ ટીવી સિરિયલોમાં એક જ પાત્ર ભજવ્યું છે. તેમણે ભારતીય ટીવીના ઇતિહાસમાં એક નવો રેકોર્ડ બનાવ્યો છે.

1 / 9
વર્ષ 2015માં તરુણ ખન્ના પહેલીવાર &TV સીરિયલ 'જય સંતોષી મા' માં શિવના અવતારમાં જોવા મળ્યા હતા. લોકોને તરુણ ખન્ના ખૂબ ગમ્યા હતા.

2 / 9
આ સિરિયલ પછી તરત જ વર્ષ 2016માં તરુણે સિદ્ધાર્થ કુમાર તિવારીના શો 'કર્મફળ દાતા શનિ' માં ભગવાન શંકરની ભૂમિકા પણ ભજવી હતી.

3 / 9
આ પછી 2018માં તેમણે ફરી એકવાર પરમવીર શ્રી કૃષ્ણમાં ભગવાન શિવના પાત્રને પડદા પર રજૂ કર્યું.

4 / 9
ભગવાન શિવે તરુણને આશીર્વાદ આપ્યા અને 2018માં તેણે ફરી એકવાર એક અલગ શો રાધા કૃષ્ણમાં ભોલેનાથ માટે પોતાને તૈયાર કર્યા.

5 / 9
આ પછી વર્ષ 2019માં તરુણ ખન્નાએ લવ કુશ અને પછી નામ સીરીયલમાં શિવજીનું પાત્ર ભજવ્યું હતું.

6 / 9
ભોલેનાથ તરુણના જીવનમાં દરેક ક્ષણે હાજર હતા અને આ પછી તેમને નમઃ શો ઓફર કરવામાં આવ્યો જેમાં તેઓ ભોલેનાથ તરીકે દેખાયા હતા.

7 / 9
તરુણ સોની ટીવીની સીરિયલ 'શ્રીમદ રામાયણ'માં ભગવાન શંકરની ભૂમિકા ભજવતા જોવા મળે છે. તરુણ ખન્ના 'વીર હનુમાન - બોલો બજરંગ બલી'માં ભગવાન શિવની ભૂમિકા ભજવી હતી અને લોકપ્રિય થયા છે.

8 / 9
તેઓ ફરીથી દેવી આદિ પરાશક્તિ, જય કન્હૈયાલાલ કી જેવા પ્રખ્યાત શોમાં શિવ તરીકે પડદા પર દેખાયા અને આ રીતે તેઓ લગભગ 11 વખત ભગવાન શિવની ભૂમિકામાં દેખાયા છે.

9 / 9

તરુણ ખન્ના ઘણા વખતથી ટીવી સાથે સંકળાયેલા છે. તેમણે ઘણી સિરિયલોમાં કામ કર્યું છે. તરુણ ખન્નાનો જન્મ 23 ફેબ્રુઆરી 1972 ના રોજ થયો હતો. તરુણ ખન્ના એક અભિનેતા છે, જે બૈદા (2025), અગ્નિપરીક્ષા જીવન કી: ગંગા (2010) અને ઢિશૂમ (2016) માટે પ્રખ્યાત છે. તરુણ ખન્નાએ 10 ફેબ્રુઆરી 2012ના વર્ષે સ્મૃતિ મોહન સાથે લગ્ન કર્યા છે. બોલિવુડના આવા જ સમાચાર વાંચવા અહીં ક્લિક કરો 

Follow Us:
g clip-path="url(#clip0_868_265)">