આવો છે ટીવી સીરિયલના જમાઈ રાજાનો પરિવાર, પત્ની છે અભિનેત્રી

રવિ દુબેએ 7 ડિસેમ્બર 2013ના રોજ અભિનેત્રી સરગુન મહેતા સાથે લગ્ન કર્યા હતા. ટીવીનો ફેમસ 'જમાઈ રાજા' ઉર્ફે અભિનેતા રવિ દુબે અને સરગુન મહેતાની જોડી ખુબ જ સુંદર છે. રવિ દુબેના પરિવાર વિશે જાણીએ.

| Updated on: Jul 22, 2025 | 7:05 AM
4 / 12
 રવિ દુબેનો જન્મ ઉત્તર પ્રદેશના ગોરખપુરમાં થયો હતો અને તેમનો ઉછેર દિલ્હીમાં થયો છે.તેમના પિતા, જ્ઞાન પ્રકાશ દુબે, એક સિવિલ એન્જિનિયર છે, જેમણે દિલ્હીમાં રિયલ એસ્ટેટ સંસ્થાઓમાં મેનેજમેન્ટ સાથે કામ કરી ચૂક્યા છે.

5 / 12
રવિ દુબે રાજીવ ગાંધી ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજીમાં ઇલેક્ટ્રોનિક અને ટેલિકોમ્યુનિકેશન એન્જિનિયરિંગનો અભ્યાસ કરવા માટે દિલ્હીથી મુંબઈ આવ્યો હતો. બાદમાં, તેમણે મોડેલ તરીકે કામ કરવાનું શરૂ કર્યું હતુ.

6 / 12
રવિ દુબેનો જન્મ 23 ડિસેમ્બર 1983માં થયો છે. તેમણે 2006માં સ્ત્રી તેરી કહાની શોથી પોતાની અભિનય કારકિર્દીની શરૂઆત કરી હતી અને ત્યારબાદ ડોલી સજા કે (2007) અને યહાં કે હમ સિકંદર (2007) જેવા શોમાં ભૂમિકાઓ ભજવી હતી,

7 / 12
ત્યારબાદ તેમણે સાસ બિના સસુરાલ (2010) અને જમાઈ રાજા (2014)માં અભિનય કર્યો હતો, જેણે તેમને સૌથી લોકપ્રિય અને ફેમસ ટીવી અભિનેતાઓમાંના નામથી ફેમસ છે. તેમણે રિયાલિટી શો નચ બલિયે 5 (2012) અને ફિયર ફેક્ટર: ખતરોં કે ખિલાડી 8 (2017) માં પણ ભાગ લીધો હતો.

8 / 12
તમને જણાવી દઈએ કે રવિ અને સરગુન પોતાનું પ્રોડક્શન હાઉસ પણ ચલાવે છે. તે જ સમયે, સરગુનનો પણ પંજાબી ફિલ્મ ઉદ્યોગની સુપરહિટ અભિનેત્રીઓમાં સમાવેશ થાય છે.

9 / 12
લોકપ્રિય ટીવી અભિનેતા રવિ દુબે અને સરગુન મહેતાની જોડી લોકોને ખૂબ ગમે છે. તેમના લગ્નને 11 વર્ષથી વધુ સમય થઈ ગયો છે. બંને સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહે છે. તેમના ફોટા ઘણીવાર વાયરલ થાય છે.

10 / 12
આ સાથે રવિ દુબે ઘણા રિયાલિટી શોમાં પણ દેખાયા છે, જેમાં ખતરોં કે ખિલાડી, કોમેડી સર્કસ, નચ બલિયે અને ઘણા બધા શોનો સમાવેશ થાય છે. એટલું જ નહીં, રવિ દુબે ઘણા રિયાલિટી શો હોસ્ટ પણ કર્યા છે.

11 / 12
રવિ દુબે આજે કરોડોની સંપત્તિના માલિક છે, અભિનયની સાથે સાથે, તે બ્રાન્ડ પ્રમોશન, તેના પ્રોડક્શન હાઉસ અને તેના યુટ્યુબ ચેનલથી પણ ઘણા પૈસા કમાય છે.

12 / 12
'ફુલવા' સીરિયલથી પોતાની ઓળખ બનાવનાર સરગુન મહેતાએ 11 વર્ષ પહેલા ટીવી એક્ટર રવિ દુબે સાથે લગ્ન કર્યા હતા.રવિદુબેની પત્ની પણ એક અભિનેત્રી છે.